- દાંડી યાત્રાનો સાતમો દિવસ
- નાપાથી આગળ વધી યાત્રા બોરસદ સૂર્ય મંદિર ખાતે રાત્રી રોકાણ કરશે
- 81 યાત્રીઓ સાથે સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં મેદની જોડાઈ
આણંદઃ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 12 માર્ચના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયેલી દાંડી યાત્રા તારિખ 16ના રોજ પાંચમા દિવસે આણંદ જિલ્લામાં પ્રવેશ કરીને આણંદ ખાતેની ડી. એન. હાઈસ્કૂલમાં રાત્રી રોકાણ કર્યું હતું. ત્યારે ડી. એન. હાઈસ્કૂલ ખાતે રાત્રે ગાંધી ચિંતન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેનો યાત્રિકોએ મન ભરીને રસાસ્વાદ માન્યો હતો.
આ પણ વાંચોઃઅમદાવાદથી દાંડી યાત્રા શરૂ, 81 લોકો જોડાયા
ડી.એન.હાઈસ્કૂલમાં વિશ્રામ કર્યો