- અમુલ વાઈસ ચેરમેન પદ માટે હાથ ધરવામાં આવેલી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ
- 13 ડિરેકટર 1 રજીસ્ટાર 1 GCMMF અને 3 સરકારી પ્રતિનિધિઓએ કર્યું મતદાન
- 3 સરકારી અમલદારોના મતને અલગ રાખવામાં આવશે.
- ચૂંટણી અધિકારી જી.સી. દલાલ દ્વારા મતદાન પેટીઓને સિલ કરી સ્ટ્રોંગ રૂમમાં ખસેડવામાં આવી.
અમુલ વાઈસ ચેરમેન પદ માટે હાથ ધરવામાં આવેલી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ - AMUAL LIVE
અમુલ
12:52 October 23
અમુલ વાઈસ ચેરમેન પદ માટે હાથ ધરવામાં આવેલી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ
12:18 October 23
અમુલ ચેરમેન પદ પર રામસિંહ પરમાર બિનહરીફ જાહેર
- અમુલમાં વાઈસ ચેરમેન પદ માટે ગરમાયુ રાજકારણ
- અમુલ ચેરમેન પદ પર રામસિંહ પરમાર બિનહરીફ જાહેર
- વાઈસ ચેરમેન પદ માટે રાજેન્દ્રસિંહ પરમાર અને રાજેશ પાઠક વચ્ચે થશે ટક્કર
Last Updated : Oct 23, 2020, 2:13 PM IST