અમરેલીઃ જાફરાબાદ તાલુકાના લુણસાપુરમાં આવેલા સિંટેક્સ કંપની દ્વારા પરપ્રાંતિય કામદારોને માત્ર 40 ટકા પેમેન્ટ આપતા બે દિવસ પહેલા હોબાળો મચાવ્યો હતો.
જાફરાબાદ નજીકની સિંટેક્સમાં ફરી હોબાળો, કામદારોને અપાયો માત્ર 40 ટકા પગાર - અમેરલી પોલીસ ન્યૂઝ
જાફરાબાદ તાલુકાના લુણસાપુરમાં આવેલા સિંટેક્સ કંપની દ્વારા પરપ્રાંતિય કામદારોને માત્ર 40 ટકા પેમેન્ટ આપતા બે દિવસ પહેલા હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને શાંત રહીને લોકડાઉનના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.
amreli
આ ઘટનાની જાણ પોલીસને થતાં ઘટનાની ગંભીરતા સમજી DYSP તથા પ્રાંત અધિકારી કે.એસ.ડાભી સહિત કાફલો સિંટેક્સ કંપનીમા પહોંચ્યો હતો. ત્યારબાદ સૌને શાંતિથી રહેવાની અપીલ કરી હતી.