ગુજરાત

gujarat

ETV Bharat / state

માદરદી ગામની ધાતરડી નદી કાંઠેથી મળી આવેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો - Murder case Gujarat

માંડરડી ગામે ગઈકાલે (Dhatradi river Madardi village) સગીરવયની ઘાતરવડી નદી કાંઠે લાશ મળતા પથ્થરના ઘા અને ઇજાના નિશાનો જોવા મળતા(Murder in Amreli) હત્યાની આશંકાએ પોલીસે (Amreli Police) તપાસનો ધમધમાટ શરૂ કરતા મૃતક સગીરવયનીના પિતાએ કુટુંબી ભત્રીજા યસ બાબરીયા સામે હત્યાની (Murder case Amreli) પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી રાજુલા પોલીસએ ગણતરીની કલાકોમાં (Murder case Gujarat) યશની અટકાયત કરી.

માદરદી ગામની ધાતરડી નદી કાંઠેથી મળી આવેલ લાશનો ભેદ ઉકેલાયો
માદરદી ગામની ધાતરડી નદી કાંઠેથી મળી આવેલ લાશનો ભેદ ઉકેલાયો

By

Published : Jan 10, 2023, 5:48 PM IST

રાજુલાનાનવી માંડરડી ગામે(Amreli crime) ગઈકાલે સગીરવયની ઘાતરવડી નદી કાંઠે (Dhatradi river Madardi village) લાશ મળતા પથ્થરના ઘા અને ઇજાના નિશાનો જોવા મળતા હત્યાની આશંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા મૃતક સગીરવયનીના પિતાએ કુટુંબી ભત્રીજા યસ બાબરીયા સામે હત્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી રાજુલા પોલીસએ (Amreli Police) ગણતરીની કલાકોમાં (Dead Body In Wall Suspense Open) યશની અટકાયત કરી.

કાંઠે લાશઅમરેલી જિલ્લામા આવેલ રાજુલા (Dhatradi river Madardi village) તાલુકાના નવી માંડરડી ગામ નજીક સગીરવયની ધાતરવડી નદી કાંઠે લાશ મળી આવતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ઘટના સ્થળે પોલીસ પોહચતા સગીરવયની અને પથરના ઘા મારેલાના નિશાન મળ્યા અને બ્લડ મળી આવતા પોલીસએ ઘટનાને ગંભીરતા પૂર્વક લીધી અને હત્યારો યશ નાગજીભાઈ બાબરીયાની શોધખોળ હાથ (Dhatradi river Madardi village) ધરી હતી ઘટનામાં બોથડ પદાર્થ પથરોના ઘા જીકી ક્રૂર હત્યા થયાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી પોલીસ ફરિયાદમા જણાવ્યા અનુસાર સગીરાબે સામુ જોતા યશ બાબરીયા ને સગીરાના માતાએ ઠપકો આપતા યશ બાબરીયાએ એકાદ મહિના પહેલા સગીરાના ભાઈને તારી બહેનનું ખૂન કરી નાખીશ તેવી ધમકી પણ આપી હોવાની પોલીસ ફરિયાદમાં સગીરાના પિતાએ લખાવ્યું છે

આ પણ વાંચો વડોદરામાં 7 વર્ષના બાળક સહિત સામૂહિક આત્મહત્યા

અલગ અલગ ચાર ટીમોઆ અંગે સાવરકુંડલા ડી.વાય.એસપી.(SAVARKUNDLA DY SP) હરેશ વોરાએ અલગ અલગ ચાર ટીમો બનાવીને સગીરા યુવતીના હત્યારાને પકડી પાડવાની કવાયત(Murder case Amreli) હાથ ધરી હતી બીજા દિવસે યશ બાબરીયાને પકડવા માટે રાજુલા પોલીસ ટીમને મોટી સફળતા મળી હતી. હત્યારો યશ બાબરીયા શાતિર માઈન્ડ ધરાવતો હોવાનું પણ ડીવાયએસપીએ જણાવ્યું હતું અને સગીરા યુવતી(Dead Body In Wall Suspense Open) સાથે પ્રેમ સંબંધમાં હત્યા(Murder in a love affair) થઈ હોવાનું જણાવી આરોપીને કોર્ટમાં રિમાન્ડની પોલીસ માંગણી કરશે.

આ પણ વાંચો માણાવાવમાં જમીન પડાવી લેવાની ફરિયાદ, તોડફોડ અને ફાયરિંગની ઘટના

પ્રેમ સબંધ સમગ્ર ઘટનામાં આરોપી (Murder case Amreli) અને સગીરા વચ્ચે પ્રેમ સબંધ હોવાનો (Dhatradi river Madardi village) ખુલાસો થયો છે અને પ્રેમ સંબંધ વચ્ચે આરોપીને શંકા કૂશંકા કરતો હતો એટલે સમગ્ર ઘટનામાં(Murder in Amreli) પ્રેમ સંબંધમાં આરોપીએ હત્યાનો અંજામ આપી દીધો અને પોલીસએ ઘટનાને ગણતરીની કલાકોમાં આરોપીને સાવરકુંડલા વિસ્તારમાંથી દબોચી લઈ તાપસ હાથ ધરાય છે. હજુ અન્ય કોઈ લોકોની સંડોવણી ખુલશે તો તેમની પણ ધરપકડ કરવામા આવશે. હાલ તો હત્યાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી(Murder case Gujarat) જવા પામી છે

ABOUT THE AUTHOR

...view details