ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના 16 ધારાસભ્યોના વિપક્ષના ગઢ અમરેલીમાં ધામા - Amreli news

રાજુલાના મહુવા રોડ પર દર્શન હોટેલમા બુધવારે રાત્રે 16 ધારાસભ્યો આવી પહોચ્યા હતા.આ મુદ્દે વિપક્ષનેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, જયાં ધારસભ્યોએ કોંગ્રેસ માંથી રાજીનામા આપ્યા છે, ત્યાં કાર્યકરોને મળીશુ અને આ કોરોનાની મહામારી વચ્ચે લોકોને સમજાવીશું.

કોંગ્રેસના 16 ધારાસભ્યો આજે ધારી વિધાનસભા સીટની મુલાકાત લેશે
કોંગ્રેસના 16 ધારાસભ્યો આજે ધારી વિધાનસભા સીટની મુલાકાત લેશે

By

Published : Jun 11, 2020, 1:27 PM IST

Updated : Jun 11, 2020, 1:50 PM IST

અમરેલીઃ જિલ્લામાં આવેલા રાજુલાના મહુવા રોડ પર દર્શન હોટેલમા બુધવારે રાત્રે 16 ધારાસભ્યો આવી પહોચ્યા હતા. રાત્રી રોકાણ બાદ આજે હવે તેઓ અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા સીટની મુલાકાત લેશે અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

કોંગ્રેસના 16 ધારાસભ્યો ધારી વિધાનસભા સીટની મુલાકાત લેશે

આ મુદ્દે વિપક્ષનેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, જયાં ધારસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે, ત્યાં કાર્યકરોને મળીશુ અને આ કોરોનાની મહામારી વચ્ચે લોકોને સમજાવીશુ. તેમજ કાર્યકર્તા સાથે સંવાદ કરીશુ અને અહીંથી ધારી વિધાનસભાના ખાંભા બગસરા ધારી વિસ્તારમા જઈશુ.

કોંગ્રેસના 16 ધારાસભ્યો ધારી વિધાનસભા સીટની મુલાકાત લેશે
Last Updated : Jun 11, 2020, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details