અમરેલી : રાજુલા પંથકમા જુદી-જુદી જગ્યાએ શોક સર્કિટ થતા 2 લોકોના મોતની ઘટના સામે આવી છે.
રાજુલામાં શોર્ટ સર્કિટની ઘટના, 2 લોકોના મોત - Death from short circuit in Rajula
અમરેલીમાં રાજુલા પંથકમા શોર્ટ સર્કિટની ઘટના બની હતી. જેમાં 2 લોકોના મૃત્યુ થયા હતા. બન્ને મૃતદેહને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
રાજુલામાં શોર્ટ સર્કિટની ઘટના, 2 લોકોના મોત
રાજુલા શહેરમા 10 વર્ષીય બાળકીનું શોર્ટ સર્કિટ થવાના કારણે મોત થયું છે. જ્યારે બીજીબાજુ રાજુલાના ધારેશ્વર ગામના 20 વર્ષીય યુવકનુ શોર્ટ સર્કિટ થવાના કારણે મોત નિપજ્યું છે.
બન્નેના રહેણાંક વિસ્તારમા શોક લાગવાના કારણે મોત થતા બંન્ને મૃતદેહને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતી.