અમરેલીઃ કોરોના સંકટ સમયમાં સેવાકાર્યો પણ ખૂબ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતના સેવા કાર્યમાં વિઘ્ન પડ્યું હતું. ભારે પવન ફુંકાતા ભોરિગડા ચેકપોસ્ટ પર મંડપ ઉડ્યો હતો.
ધારાસભ્ય પ્રતાપ દુધાતના સેવા કાર્યમાં પડ્યું વિઘ્ન, ભારે પવન ફુંકાતા મંડપ ઉડ્યો - MLA Pratap Dudhat
કોરોના સંકટ સમયમાં સેવાકાર્યો ખૂબ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતના સેવા કાર્યમાં વિઘ્ન પડ્યું હતું. ભારે પવન ફુંકાતા ભોરિગડા ચેકપોસ્ટ પર મંડપ ઉડ્યો હતો.
ધારાસભ્ય પ્રતાપ દુધાતના સેવા કાર્યમાં પડ્યું વિઘ્ન, ભારે પવન ફુંકાતા મંડપ ઉડ્યો
સાવરકુંડલાના ધારાસભ્ય દુધાતના સેવા યજ્ઞમા વિઘ્ન આવ્યુ હતું. વતન પરત આવતા લોકો માટે ભોરિંગડા ખાતે ધારાસભ્ય દ્વારા ચેકનાકા પર ચાલી રહેલા ભોજન પ્રસાદના મંડપ ઉડયા હતા. વંટોળ અને પવનના તોફાનના કારણે મંડપ ઉડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લોકોએ નજીકના મંદિરમાં પહોંચી આશરો લીધો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈ જાન હાની થઈ નથી.