અમરેલીઃ રાજુલાના પીપાવાવ પોર્ટના બી.એમ.એસ પુલ નીચથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. રાજુલા નજીક આવેલા પીપવાવ પોર્ટના બી.એમ.એસ.પુલ નીચેથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળ દોડી ગઈ અને મૃતદેહને પીએમ માટે રાજુલાની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
પીપાવાવમાંથી મળ્યો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ - અમરેલી ક્રાઈમ ન્યૂઝ
રાજુલાના પીપાવાવ પોર્ટના બી.એમ.એસ પુલ નીચથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Amreli
પોલીસે કહ્યું કે, મૃતક વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હોવાની શંકા છે. આ અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. જો કે, હજી મૃતક વ્યક્તિની ઓળખાણ થઈ નથી.