વવાઝોડાની દિશા બદલાતા માછીમારોએ રાહતનો શ્વાસ લીધો - dhavl aajugiya
અમરેલી: જાફરાબાદ દરિયાઈ પટ્ટીના માછીમારો વાયુ વાવાઝોડાની આગાહીને લઇ દરિયાઈ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો બોટોને પણ સલામત સ્થળે લાંગરી હતી, પણ હાલ વવાઝોડાનાની દિશા બદલાઈ હતી.
gfjy
જાફરાબાદના માછીમાર કન્વીનર કનૈયાભાઈ ETV સાથે વાતચિત કરતા જણાવ્યું હતુ કે, વવાઝોડાના કારણે લોકોમાં ભયનો મહોલ હતો. હાલ મળતી માહિતી મુજબ વાવાઝોડાની દિશા બદલાઈ છે તો દરિયાઈ પેટ્ટીના માછીમારોએ માછીમારો રાહતનો શ્વાસ લીધો હતો.