અમરેલીના લોકોને રોજગારી પૂરું પાડતો વ્યવસાય એટલે હીરા ઉધોગ કે જે હજારો લોકોની રોજગારી પુરી પડતો વ્યવસાય છે.
વૈશ્વિક મંદીમાં અમરેલીના રત્નકલાકારો બેરોજગાર બને તેવી ભીતિ - હીરા બજાર
અમરેલીઃ જિલ્લાના લોકોના મુખ્ય બે રોજગારી આપતા વ્યવસાય ખેતી અને હીરા ઉદ્યોગ છે. જેમાં ખેતી વરસાદ આધારિત છે. હીરા બજારમાં કામ કરતા રત્નકલાકારોના વ્યવસાયમા પણ હાલમાં મંદી જોવા મળી રહી છે.
વૈશ્વિક મંદીમાં અમરેલીના રત્નકલાકારો બેરોજગાર બને તેવી ભીતિ
હીરા ઉદ્યોગમાં હાલ વૈશ્વિક મંદીનો માર હોવાના કારણે લોકો ગત વર્ષ કરતા હાલ ટર્ન ઓવરમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. જેના કારણે ભવિષ્યમાં હીરા ઘસુઓ બેરોજગાર બને તેવી શકયતા સર્જાઈ રહી છે.