ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં જૂગાર રમતા 7 આરોપીને ક્રાઇમબ્રાન્ચે પકડ્યા - અમરેલી

અમરેલીઃ પોલીસને બાતમી મળી હતી કે જિલ્લાના બાબરા અમરાપરા વિસ્તાર પાસે ખુલ્લા પ્લોટમાંથી જુગાર રમાય છે. તેના આધારે પોલીસે રેડ પાડતા ઘટના સ્થળે 7 આરોપીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 4, 2019, 6:56 PM IST

  • પકડાયેલ આરોપી
  1. શીવમભાઇ કાળુભાઇ રાઠોડ
  2. સુરેશભાઇ લખમણભાઇ પરમાર
  3. કિશોરભાઇ ડાયાભાઇ ડભોયા
  4. અજયભાઇ દિનેશભાઇ તન્ના
  5. હુશેનભાઇ બાબુભાઇ સૈયદ
  6. ભરતભાઇ રતીલાલભાઇ તન્ના
  7. બકુલભાઇ દયાશંકરભાઇ તેરૈયા

તમામ આરોપીઓ બાબરાના રહેવાસી છે.

  • પકડાયેલ મુદ્દામાલ

​ઉપરોક્ત સાતેય આરોપીઓ પાસેથી રોકડ રકમ ૧૯૨૦૦તથા મોબાઇલ નંગ-૦૬, મોટર સાયકલ નંગ-૦૧ મળી કુલ મુદ્દામાલ ૩૯૨૦૦રેઇડ દરમ્યાન પકડાયો હતો.તેની સામે ધોરણસર ફરીયાદ કરી બાબરા પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ અર્થે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details