અમરેલી: સૌરાષ્ટ્રના તમામ 18 ધારાસભ્યો રાજુલા ખાતે રાત્રિ રોકાણ કરશે. આ તમામ ધારાસભ્ય અંબરીશ ડેરની મંગલમ્ વાડી ખાતે રાત્રિ રોકાણ કરશે. ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના તમામ 18 ધારાસભ્યો રાજુલા ખાતે કરશે રાત્રિ રોકાણ - rajula news
સૌરાષ્ટ્રના તમામ 18 ધારાસભ્યો રાજુલા ખાતે રાત્રિ રોકાણ કરશે. આ તમામ ધારાસભ્ય અંબરીશ ડેરની મંગલમ્ વાડી ખાતે રાત્રિ રોકાણ કરશે. ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
Dcjsnr
તમામ ધારાસભ્યો અમરેલી જિલ્લામાં પ્રવેશી અને રાજુલા જવા રવાના થયા હતા. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ભીખાભાઈ જોશી, મોહમદ જાવેદ પીરજાદા, પ્રતાપ દુધાત, લલિત કગથરા, લલિત વસોયા, વિરજી ઠુમમર, ચિરાગ કાલરીયા, વિક્રમ માડમ, બાબુભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, મોહનભાઈ વાળા, વિમલભાઇ ચુડાસમાં, અમરીશભાઈ ડેર, હર્ષદભાઈ રીબડિયા, કનુભાઈ બારૈયા આ તમામ ધારાસભ્યો આજે રાજુલા ખાતે રાત્રિ રોકાણ કરશે.