ગુજરાત

gujarat

ETV Bharat / state

પાણીની અછત વચ્ચે હાથીજણમાં પાણીનો બગાડ હજુ યથાવત - ahd

અમદાવાદ: એક બાજુ સમગ્ર ગુજરાત પાણી માટે વલખા મારી રહ્યું છે અને ગુજરાત સરકાર દ્વારા ઘણાx વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પાણીની અછતની વ્યાપક તકલીફો ઊભી થઈ છે અને અમદાવાદના કેટલાક વિસ્તારમાં પાણીનો બગાડ થઇ રહ્યો છે.

હાથીજણમાં સતત પાણીનો બગાડ હજુ યથાવત

By

Published : May 9, 2019, 11:30 PM IST

હાથીજણ ગામ જે સતત પાણીના બગાડ માટે પ્રચલીત થયું છે. ત્યારે વહેલી સવારે હાથીજણ ગામમાં પીવાના પાણીના પાઈપમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી રોડ ઉપર વહી ગયું હતું.

હાથીજણમાં સતત પાણીનો બગાડ હજુ યથાવત
બીજી તરફ પાણીની જરૂરિયાત કરતા સપ્લાય ખૂબ જ ઓછો હોવા છતાં આટલું પાણી રોડ ઉપર નકામું થઇ જવાથી ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details