ભારત વર્ષ માટે આજે ઐતિહાસિક દિવસ છે: વિશ્વ હિન્દુ પરિષદ - રામમંદિર
અમદાવાદઃ સમગ્ર દેશ આજે અયોધ્યા અંગેના ચુકાદાનું જશ્ન મનાવી રહ્યું છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના મોટાભાગના લોકો જોડાયા હતાં અને તેમણે ફટાકડા ફોડી અને ઢોલ નગારા વગાડી આ નિર્ણયને આવકાર્યો હતો.
VHP's response to Supreme Court ruling
સાંભળો શું કહે છે VHPના પ્રમુખ વિષ્ણુ સદાશિવ કોકજે...