પોલીસની મીઠી નજર હેઠળ પાણી પૂરું પાડતી નંબર પ્લેટ વગરની રીક્ષાઓ ખુલ્લોઆમ ફરી રહી છે - ahd
અમદાવાદઃ શહેરમાં પાણી પૂરું પાડતી રીક્ષા અને ટ્રેકટરમાં નંબર પ્લેટ નથી તેમ છતા પણ પોલીસની રહેમ નજર હેઠળ નંબર પ્લેટ વગરની પાણી પૂરું પાડતી રીક્ષાઓ તેમજ ટ્રેક્ટરો ખુલ્લેઆમ જઈ રહ્યા છે.
સ્પોટ ફોટો
રાયપુર દરવાજા ચાર રસ્તા પાસે રીક્ષામાં ઠંડુ પાણીના કેરબા લાવતી રિક્ષાઓ અને ટ્રેકટરમાં નંબર પ્લેટ જ હોતી નથી. બિલકુલ સામે ખાડીયા પોલીસ સ્ટેશન હોવા છતાં પણ પોલીસની રહેમ નજર હેઠળ નંબર પ્લેટ વગરની પાણી પૂરું પાડતી રીક્ષાઓ તેમજ ટ્રેક્ટરો ખુલ્લેઆમ જઈ રહ્યા છે.