સુખદ અંતઃ આખરે બંને પરિવારને સાચા મૃતદેહ મળ્યાં - MUSLIM
અમદાવાદ: V.S હોસ્પિટલમાં વોર્ડ બોયની બેદરકારીને કારણે હિંદુ મુસ્લિમ યુવતીઓના મૃતદેહ એક્સચેન્જ થઇ ગયા હતા. જે સમગ્ર મામલો પોસ્ટમોર્ટમ અને પેપરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આજરોજ મૃતદેહ પોત પોતના સાચા પરિવારને સોંપવામાં આવ્યા હતા
મૃતદેહ અદલાબદલી મામલે આખરે મૃતદેહને સાચા પરીવારને સોંપ્યા
અમદાવાદની પ્રખ્યાત V.S હોસ્પિટલમાં હિન્દુ યુવતીનો મૃતદેહ મુસ્લિમ પરિવારને અને મુસ્લિમ યુવતીનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપવામાં આવ્યા બાદ આ બેદરકારીની જાણ પરિવારને થતા આખરે ફરીથી પોસ્ટમોર્ટમ કરીને પેપર કાર્યવાહી કરી આજે મૃતદેહ સાચા પરિવારોને સોંપવામાં આવ્યો હતો