અમદાવાદ: યુવાઓના મતે આવનારી સરકાર કેવી હોવી જોઈએ? જાણો... - election
અમદાવાદઃ ચૂંટણી એટલે લોકશાહીનો પર્વ. લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો યોજાઇ ચૂક્યો છે. ત્યારે લોકોના સરકાર માટે અલગ અલગ વિચારો હોય છે. ખાસ યુવાઓના વિચારો ચૂંટણી પર ઘણા અસર કરતા હોય છે, ત્યારે ETV ભારતના પત્રકારે યુવાઓ સાથે વાત કરી અને તેમના મનની વાત જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે આવનારી સરકાર કેવી હોવી જોઈએ....
ahd
તો આવો જાણીએ યુવાઓના મનની વાત...
Last Updated : Apr 12, 2019, 2:35 AM IST