ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો - AHD

અમદાવાદઃ સાબરમતીની આસપાસના વાતાવરણમાં વાદળા આવી જતા અને પવન સાથે સામાન્ય ધૂળની ડમરીઓ ઉડી હતી. તેમજ લોકોને ગરમીમાં રાહતનો અનુભવ થયો હતો.

A sudden change in the atmosphere of Ahmedabad

By

Published : May 18, 2019, 8:38 PM IST

આજે સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ થયું હતું. જેને કારણે ગરમીનું પ્રમાણ ખૂબ જ ઓછું થયું હતું. હવામાન ખાતાની આગાહી અનુસાર, આગામી બે દિવસમાં ગમે ત્યારે છૂટો-છવાયો વરસાદ પડી શકે તેમ છે. ત્યારે આજરોજ બપોર બાદ વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણમાં ગરમીના પ્રમાણમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો હતો.

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો

ABOUT THE AUTHOR

...view details