નારણપુરા વિસ્તારમાં સ્કૂલમાંથી મચ્છરના બ્રિડિંગ મળવાથી શાળાને સીલ કરવામાં આવી - AHD
અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ તંત્ર દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટ તથા બીજા અનેક સ્કૂલ કોલેજોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોને લઈને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
st-xaviers-scholl-seal
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે મચ્છરોનું સામ્રાજ્ય વધુ જોવા મળે છે. અનેક રોગો ફાટી નીકળે છે. ત્યારે મ્યુનિસ્પિલ તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતુ. અમદાવાદના નારણપુરા વિસ્તાર ખાતે આવેલી st xaviers લોયલા હોલ સ્કૂલને સીલ કરવામાં આવી છે. જેમાંથી મોટીમાત્રમાં મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા.