ગુજરાત

gujarat

ETV Bharat / state

PSM100 એમઝોન જંગલમાંથી વિક્ટોરિયા એમેઝોનિકા પાન બન્યું આકર્ષણનું કેન્દ્ર - વિક્ટોરિયા એમેઝોનિકા પાન આકર્ષણનું કેન્દ્ર બન્યું

અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) છે. લોકો માટે એક વિશાળ વિક્ટોરિયા એમેઝોનિકા પાન સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યું (Victoria amazonica leaf from the Amazon jungle) છે. આ પાનને આફ્રિકાના એમેઝોન જંગલોમાંથી લાવવામાં આવ્યો છે. આપણને ક્ષમતા 35 થી 40 કિલો વજન ઉપાડી શકે તેવી હોય છે. આ પાન ઉપર ભગવાનની મૂર્તિ મૂકવામાં આવી (pramukh swaminagar) છે.

Victoria amazonica leaf from the Amazon jungle
Victoria amazonica leaf from the Amazon jungle

By

Published : Jan 4, 2023, 7:59 PM IST

Updated : Jan 4, 2023, 8:12 PM IST

એમઝોન જંગલમાંથી વિક્ટોરિયા એમેઝોનિકા પાન બન્યું આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદ: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) એવી વસ્તુઓ મુકવામાં આવી છે. જેમાં દરેકને કોઈકને કોઈક સંદેશો આપવામાં આવે છે જેમાં લોગ ગાર્ડનમાં મુકાયેલી વસ્તુઓ જીવનની પ્રકૃતિ લઈને સાયન્સ બધું જ અગત્યનું છે ત્યારે દિલ્હીના અક્ષરધામ જેવી જ પ્રતિકૃતિઓ પણ અહીંયા બનાવવામાં આવી છે. આ મંદિરની આજુબાજુમાં નાના સરોવર છે. જેમાં પાન સૌ માટે આકર્ષણનુ કેન્દ્ર રહ્યું છે. પહેલી નજરે એવું લાગે છે કે આ પાન પ્લાસ્ટિકના લાગે છે. પરંતુ આ પણ વિશ્વનો સૌથી મોટા જંગલ એમેઝોન જંગલમાંથી લાવવામાં આવ્યા (Victoria amazonica leaf from the Amazon jungle) છે.

સંસ્કૃતમાં કમળપત્ર કહેવાય:સ્વયંસેવક પ્રેરક સોની ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ પાન છે વિશ્વના સૌથી મોટા જંગલ એમેઝોનમાંથી લાવવામાં આવ્યા (Victoria amazonica leaf from the Amazon jungle) છે. આ પાનને સંસ્કૃતમાં કમળ પત્ર કહે છે. કમળની ઘણી બધી પ્રજાતિઓમાંની સૌથી મોટી પ્રજાતિ છે. જે આ વિક્ટોરિયાના નામથી ઓળખાય છે. એમેઝોન જંગલમાં આ કદાવર પાન પ્રમુખ સ્વામિનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પાનના વજનની વાત કરવામાં આવે તો આ પાનના કદ કરતા અનેક ઘણું વજન ઉપાડી શકે છે. વિક્ટોરિયા એમેઝોનિકાના વિશાળ પાન પાણીમાં તરે છે. આ પાન પર ભગવાનની અંદાજિત 15 કિલોથી પણ વધુ વજન ધરાવતી મૂર્તિ પણ મૂકવામાં આવી (Victoria amazonica leaf from the Amazon jungle) છે.

આ પણ વાંચોશું શતાબ્દી મહોત્સવમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય છે ?

તાપમાન જાળવવા ડિવાઇસ મૂકવામાં આવ્યું:સ્વયંસેવક પ્રેરક સોનીએ વધુમા જણાવ્યું હતું કે આ પાન આફ્રિકાના એમેઝોન જંગલોમાંથી લાવવામાં હોવાથી તેનું તાપમાન અને અહીંયાનું તાપમાન અલગ જોવા મળી આવે છે. આ જ તાપમાન જળવાઈ રહે તે માટે પાણીમાં એક ડિવાઇસ મૂકવામાં આવ્યું છે. જે પાણીનું તાપમાન જાળવી રાખે છે. સાથે સાથે પાણીને ગંદુ ન થાય તે માટે ખાસ એવા પ્રકારની માછલી પણ અંદર મુકવામાં આવી છે.જેથી પાણીને ગંદુ થતાં અટકાવી શકાય છે.

આ પણ વાંચોપ્રમુખ સ્વામીનગરમાં રવિવારે એક જ દિવસમાં 2 લાખ હરિભક્તો આવ્યા

દાંડી હાડકા જેવી કડક હોય છે:વિક્ટોરિયા એમેઝોનિકા એ ફૂલોના છોડની એક પ્રજાતિ છે. જે વોટર લીલી ફેમિલી Nymphaeaceaeનો બીજો સૌથી મોટો પ્લાન્ટ છે તે ગુયાનાનું રાષ્ટ્રીય ફૂલ છે. એમેઝોનિકાના પાન 10 ફૂટ ઘેરાવા સુધીના હોય છે. જે પાણીની સપાટી ઉપર ડૂબી ગયેલી દાંડી પર તરે છે. આ પાન વિક્ટોરિયા એમેઝોનિકા એમેઝોનના જંગલોમાં એમેઝોન નદીના પ્રદેશના છીછેડા પાણીમાં ઉગે છે. વિક્ટોરિયા એમઝોનિકા પ્રજાતિનું કમળનું ફૂલ સંપૂર્ણ રીતે ખુલતા બે દિવસનો સમય લાગે છે

Last Updated : Jan 4, 2023, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details