અમદાવાદમાં પર્યાવરણ બચાવવાની સાથે-સાથે ગુજરાન
અમદાવાદ: પર્યાવરણ બચાવવા માટેની જવાબદારી માનવજાતની છે. તેને બીજી રીતે બે ટંકનું પેટીયું રડતા ગરીબ માટે આપણે ફેંકી દીધેલા વેસ્ટ પ્લાસ્ટિક બહુ કીંમતી હોય છે.
અમદાવાદમાં પર્યાવરણ બચાવવાની સાથે-સાથે ગુજરાન.
પ્લાસ્ટિક એકત્રિત કરીને પેટિયું રળતા કેટલાક ગરીબ માટે તો વેસ્ટમાંથી બેસ્ટ તરીકે ઉપયોગમાં લેવાતા નકામા પ્લાસ્ટિકને વેચી અને તેમાંથી ગુજરાન ચલાવાતું હોય છે, ત્યારે આપણે ફેંકી દીધેલા પ્લાસ્ટિક તેના માટે બે ટંકનો ભોજન બની જાય છે.