ગુજરાત

gujarat

ETV Bharat / state

ન્યુ કિડની હોસ્પિટલમાં 821 બેડ જેટલી કેપેસિટી જેમાંથી 500 જેટલા બેડ કોવિડના દર્દીઓ માટે ફાળવાયા

ન્યુ કિડની હોસ્પિટલ
ન્યુ કિડની હોસ્પિટલ

By

Published : Nov 25, 2020, 1:43 PM IST

Updated : Nov 25, 2020, 2:01 PM IST

13:52 November 25

ગુજરાત અને દેશે એક સમાજ સેવક અને અગ્રણી ગુમાવ્યા

અહેમદ પટેલના નિધન પર નિતીન પટેલે દુઃખ વ્યક્ત કર્યુ

તેમની તબિયત નાદુરસ્ત હતી. ગુજરાત અને દેશે એક સમાજ સેવક અને અગ્રણી ગુમાવ્યા

13:51 November 25

ભારત સરકારની ગાઈડલાઈન અન્ય રાજ્યોમાં પણ ટ્રાયલ પ્રોટોકોલ પ્રમાણે ચાલી રહ્યા છે.

ભારત સરકારની ગાઈડલાઈન અન્ય રાજ્યોમાં પણ ટ્રાયલ પ્રોટોકોલ પ્રમાણે ચાલી રહ્યા છે.

13:51 November 25

ટ્રાયલ માટે તંદુરસ્ત યુવાનોને પસંદ કરાય

કોવેકશીન.

  • ટ્રાયલ માટે તંદુરસ્ત યુવાનોને પસંદ કરાય
  • 1 મહિનામાં 2 ડોઝ અપાશે, તેમનું મોનીટરીંગ થશે
  • સોલા સિવિલ હોસ્પિટલ આ માટે પસંદ કરે છે
  • ભારત સરકારે 500 વેકશીન મોકલી, જે કોલ્ડ સ્ટોરેજમાં
  • એક મહિનામાં 2 વખત ટ્રાયલ
  • ડોકટરોને તાલિમ અપાઈ છે.

13:50 November 25

હોસ્પિટલમાં 350-400 કોવિડ બેડ 7 દિવસમાં શરૂ થશે

  •  કિડની હોસ્પિટલના અદ્યતન બિલ્ડિંગમાં જરૂર પડે કોવિડ વોર્ડ શરૂ કરાશે...
  • ઓક્સિજન બેડની વ્યવસ્થા થઈ ચૂકી છે
  • વેન્ટિલેટર પણ ભારત સરકાર દ્વારા અપાઈ રહ્યા છે.
  • અમારી સરકાર દર્દીઓની સારવાર માટે કાર્ય કરી રહી છે
  • 1200 બેડ સિવિલ કોવિડ કેરમાં બીજા 60 icu આવશે
  • આ હોસ્પિટલમાં 350-400 કોવિડ બેડ 7 દિવસમાં શરૂ થશે
  • સરકારે ધન્વંતરિ રથ અને વિનામૂલ્યે દવાઓ નાગરિકોને આપી રહ્યા છે
  • Rtpcr ટેસ્ટની સાંખ્ય વધારાઇ
  • કોર્પોરેશન તરફથી સરકાર દ્વારા મળેલ સૂચના પ્રમાણે વ્યવસ્થાઓ કરાઈ
  • 108 કઠવાદ દ્વારા મોનીટરીંગ
  • હવે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કઠવાડા 108 ઓફિસે જશે

13:37 November 25

ન્યુ કિડની હોસ્પિટલમાં 821 બેડ જેટલી કેપેસિટી જેમાંથી 500 જેટલા બેડ કોવિડના દર્દીઓ માટે ફાળવાયા

અમદાવાદ ન્યુ કિડની હોસ્પિટલમાં 821 બેડ જેટલી કેપેસિટી જેમાંથી 500 જેટલા બેડ કોવિડના દર્દીઓ માટે ફાળવાયા છે.4-5 દિવસમાં હોસ્પિટલ શરુ થશે.

Last Updated : Nov 25, 2020, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details