ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly Election 2022 - આમ આદમી પાર્ટી 182 સીટ પર લડશે ચૂંટણી - અરવિંદ કેજરીવાલ - દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ

live
live

By

Published : Jun 14, 2021, 10:55 AM IST

Updated : Jun 14, 2021, 3:49 PM IST

12:26 June 14

182 સીટો પર આપ વિધાનસભામાં ઉમેદવાર ઉભા રાખશે - કેજરીવાલ

ઇસુદાન પોતાના કારકિર્દી સૌથી ઉચ્ચ કક્ષા પર હતા, પદ પ્રતિષ્ઠા હતી તેમ છતાં તેને છોડી આવ્યા કે જેથી તે પ્રજાનું કામ જરૂર કરી શકે છે

ગુજરાતની જનતાને નવો વિકલ્પ મળ્યો

ઇસુદાન ગઢવીએ સૌથી મોટો ત્યાગ કર્યો છે

દિલ્લીમાં વીજળી હોસ્પિટલ, સ્કૂલ તમામ થઈ શકે તો ગુજરાતમાં કેમ નહિ

મંદિરના પવિત્ર સ્થાને બેસી સંકલ્પ લઈશું

182 સીટો પર આપ વિધાનસભામાં ઉમેદવાર ઉભા રાખશે - કેજરીવાલ

આવા સમયમાં ઇસુદાન ગઢવીએ જે નિણર્ય કર્યો

હું આભાર વ્યક્ત કરું છું

12:20 June 14

પાછળના 27 વર્ષોથી માત્ર એક પાર્ટીની સરકાર, પરંતુ કોંગ્રેસ ભાજપની દોસ્તીની વાર્તા છે

પાછળના 27 વર્ષોથી માત્ર એક પાર્ટીની સરકાર, પરંતુ કોંગ્રેસ ભાજપની દોસ્તીની વાર્તા છે

કોંગ્રેસ ભાજપના ખીંચમાં રહેલી છે

ભાજપને જ્યારે પણ માલની જરૂર પડે ત્યાર કોંગ્રેસ પ્રોવાઇડ કરે છે

ગુજરાતમાં બદતર હાલ છે

ગુજરાત ચેમ્બરે મને આમંત્રણ આપ્યું હતું અંત સમય પ્રવાસ કેન્સલ કરાવી દીધો

12:17 June 14

ઇસુદાન ગુજરાતના કેજરીવાલ

કેજરીવાલે ઇસુદાન ગઢવીને પોતાની સમકક્ષ ગણાવ્યા

આજે સવારે દિલ્લીથી અમદાવાદ આવ્યો ત્યારે એરપોર્ટ પર એક કર્મચારીએ રોક્યો સેલ્ફી લેવી છે પછી કેવી રીતે આવવાનું થયું મેં કહ્યું ઇસુદાન ગઢવી જોડાઈ રહ્યા છે ત્યારે તેને કહ્યું ઇસુદાન તો ગુજરાતના કેજરીવાલ છે

12:17 June 14

12:17 June 14

ઇસુદાને જાહેરમાં કહ્યું, ભાજપ જનતાનો વિકલ્પ નથી રહ્યો

IITમાં એડમિશન લેવું તે વિદ્યાર્થીઓનું સ્વપ્ન રહેલું છે, જોઈન્ટ ઇન્કમટેક્સ કમિશનર હોવા છતાં જનતાની સેવામાં લાગી ગયા હતા - અરવિંદ કેજરીવાલ

એક ઇમાનદાર વિકલ્પ તમારી સાથે ઉભો છે જનતાને ઇસુદાનનું આહ્વાન

ઇસુદાને જાહેરમાં કહ્યું, ભાજપ જનતાનો વિકલ્પ નથી રહ્યો

શ્રી કૃષ્ણ ગુજરાતની જનતા છે જ્યારે ઇસુદાન અર્જુન બની તમારી સમક્ષ છે

12:08 June 14

ઇસુદાન ગઢવી વિધિવત રીતે ખેસ પહેરી AAPમાં જોડાયા

  • છેલ્લા 15 વર્ષથી પણ ક્યારે રાજનીતિમાં જોડાઈશ
  • મારી ક્યારે કોઈ ઈચ્છા પણ ન હતી
  • ઇસુદાન ગઢવી જોડે અનેક કામો માટે આવતા  હતા પરંતુ મારી પણ અમુક જગ્યાએ લક્ષમણ રેખા હતી
  • પરંતુ ત્યારબાદ નિર્ણય લેવાની શક્તિ રાજનેતા માં જ રહેલી છે જેને જોઈ હું રાજનીતિમાં અવ્યપ છું
  • મારો ઉદ્દેશ માત્ર સમાજ સેવા જ રહેલી છે

12:07 June 14

કલમને છોડી ઝાડુ પકડનાર ઇસુદાન ગઢવી, AAP સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત ગુજરાત આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પત્રકાર પરિષદમાં હાજર

વિધિવત રીતે ખેસ પહેરી AAPમાં જોડાયા

કલમની તાકાતથી માત્ર લોકોની સેવા જ કરી છે: ઇસુદાન ગઢવી

11:59 June 14

કેજરીવાલ થોડીવારમાં પહોંચશે વલ્લભ સદન

કેજરીવાલ થોડીવારમાં પહોંચશે વલ્લભ સદન

સર્કિટ હાઉસથી ગાંધી આશ્રમ વાળા રસ્તે થઈને આવાના હોવાથી ગાંધી આશ્રમની મુલાકાત લે તેવા એંધાણ

ગાંધી આશ્રમની પાંચ મિનિટ મુલાકાત લઈ ત્યારબાદ આવી શકે છે વલ્લભ સદન

11:52 June 14

અરવિંદ કેજરીવાલ વલ્લભસદાન જવા રવાના

અરવિંદ કેજરીવાલ વલ્લભસદાન જવા રવાના

અરવિંદ કેજરીવાલ વલ્લભસદાન જવા રવાના

11:52 June 14

અરવિંદ કેજરીવાલ વલ્લભસદાન જવા રવાના

અરવિંદ કેજરીવાલ વલ્લભસદાન જવા રવાના

અરવિંદ કેજરીવાલ વલ્લભસદાન જવા રવાના

11:11 June 14

ગુજરાતની લોકલ ખાનગી ન્યુઝ ચેનલના પૂર્વ એડિટર ઇસુદાન ગઢવી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે

ગુજરાતની લોકલ ખાનગી ન્યુઝ ચેનલના પૂર્વ એડિટર ઇસુદાન ગઢવી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે

ગુજરાતની લોકલ ખાનગી ન્યુઝ ચેનલના પૂર્વ એડિટર ઇસુદાન ગઢવી આજે આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે

થોડા સમય અગાઉ છોડી હતી ચેનલમાંથી પોસ્ટ

11:04 June 14

અરવિંદ કેજરીવાલ વલ્લભ સદનના વૈષ્ણવ મંદિરથી પ્રેસને સંબોધિત કરશે

અરવિંદ કેજરીવાલ વલ્લભ સદનના વૈષ્ણવ મંદિરથી પ્રેસને સંબોધિત કરશે

આ એ જ જગ્યા છે કે કે જ્યાં VHP ( વિશ્વ હિન્દુ પરિષદના) સ્થાપક કે.કા શાસ્ત્રી ( કેશવરામ કાશીરામ શાસ્ત્રી) દરરોજ પ્રાર્થના કરતા હતા

કેજરીવાલ પણ અહીં કૃષ્ણ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી પ્રભુને પ્રાર્થના કરશે

11:01 June 14

ખાનગી ટીવી ચેનલના પૂર્વ એડિટર ઈસુદાન ગઢવીનો રાજનીતિમાં પ્રવેશ

ખાનગી ટીવી ચેનલના પૂર્વ એડિટર ઈસુદાન ગઢવીનો રાજનીતિમાં પ્રવેશ

ખાનગી ટીવી ચેનલના પૂર્વ એડિટર ઈસુદાન ગઢવીનો રાજનીતિમાં પ્રવેશ

અરવિંદ કેજરીવાલને મળવા સર્કિટ હાઉસ પહોંચ્યા

આજે તેમના પ્રવેશની થઈ શકે વિધિવત જાહેરાત:સૂત્રો

10:56 June 14

AAP ની ગુજરાતમાં રાજનીતિની શરૂઆત મંદિરમાંથી શરુ

ગુજરાતના રાજકારણ દિલ્લીના મુખ્યપ્રધાન અને AAP ના સંયોજક કેજરીવાલની દસ્તક

AAP ની ગુજરાતમાં રાજનીતિની શરૂઆત મંદિર માંથી શરુ

કેજરીવાલ વલ્લભ સદન શ્રી નાથજીના મંદિરથી કરશે પ્રેસ કોન્ફરન્સ

AAP દ્વારા AAP ના કાર્યાલય બદલે મંદિરમાં પ્રેસ કોન્ફ્રન્સ

AAP નો રાજનીતિ માટે મંદિરનો ઉપયોગ

 વલ્લભ સદન શ્રીજી ચરણમાં પૂજન અર્ચન કરશે કેજરીવાલ પૂજન અર્ચન કર્યા બાદ તેઓ પત્રકાર પરિષદ સંબોધિત કરશે

10:53 June 14

સર્કિટ હાઉસ પર કેજરીવાલની રાહ જોતા આમ આદમી પાર્ટીના કાર્યકરો

સર્કિટ હાઉસ પર કેજરીવાલની રાહ જોતા આમ આદમી પાર્ટીના કાર્યકરો

10:53 June 14

અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું આગમન

અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું આગમન

અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનું આગમન

10:42 June 14

Gujarat Assembly Election 2022 - આમ આદમી પાર્ટી 182 સીટ પર લડશે ચૂંટણી - અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર 2022ની વિધાનસભાની ચૂંટણીના ભણકારા અત્યારથી જ સમગ્ર ગુજરાતમાં સંભળાવા લાગ્યા છે. ત્યારે, તમામ રાજકીય પક્ષો અને નેતાઓ અત્યારથી જ ચૂંટણી માટે સક્રિય થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં દરેક પક્ષ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી( Gujarat Assembly Election 2022)ને લઈને બેઠકો કરી રહ્યા છે. જેમાં, રાજકીય પંડિતો વિવિધ અર્થ કાઢી રહ્યા છે. તેવામાં આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટી (Aam Admi Party) પણ 3જા પક્ષ તરીકે ચૂંટણીના જંગમાં ઝંપલાવી રહી છે. જેને લઇને આજે દિલ્હીના મુખ્યપ્રધાન( Delhi CM ) અરવિંદ કેજરીવાલ( Arvind Kejriwal On Gujarat Visit) ગુજરાતની મુલાકાતે છે.

Last Updated : Jun 14, 2021, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details