કવયિત્રીએ એક્ઝિટ પોલના આંકડાને કવિતા દ્વારા કરી પ્રસ્તુત - ahemadabad
અમદાવાદ: ભારતમાં 2019 લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે હવે એક્ઝિટ પોલ પોતાના આંકડાના મંતવ્યો કંઇક અલગ અને અનોખા અંદાજમાં રજૂ કર્યા છે.
કવિયત્રીએ એક્ઝિટ પોલના આંકડાને કવિતા દ્વારા કરી પ્રસ્તુત
અમદાવાદના કવયિત્રી બીના પટેલ દ્વારા આજરોજ એક્ઝિટ પોલના આંકડાને અનુસરીને એક કવિતા પ્રસારિત કરવામાં આવી હતી. તેમનાં મંતવ્ય અનુસાર વિશ્લેષકોના મત મુજબ આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પ્રેરણા સ્ફુરી અને થઈ એક કવિતાનો જન્મ.