આ આમ નવરંગપુરામાં બનેલી ઘટના બાદ પોલીસ સતર્ક બની છે. પીજીના સંચાલકોને સૂચનો આપ્યા બાદ ફરી એકવાર ચેકીંગ હાથ ધરવામાં આવશે. જેમાં પોલીસ દ્વારા આપવામાં આવેલા સૂચનોનું પાલન કરવામાં આવે છે કે કેમ તેમજ જો કોઈ પ્રકારની ક્ષતિ જણાશે તો કાયદેસરની કાર્યવાહી હાઝ ધરવામાં આવશે.
અમદાવાદમાં પીજીના માલિકો સાથે પોલીસે યોજી બેઠક, આપી સૂચનાઓ - gujaratinews
અમદાવાદ: શહેરમાં આવેલા નવરંગપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસ દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન ક્ષતિ જણાતા પીજીના માલિકો સાથે પોલીસ દ્વારા એક મિટીંગ યોજવામાં આવી હતી.
અમદાવાદમાં પીજીના માલિકો સાથે બેઠક યોજીને આપી સૂચનાઓ
ત્યારે હવે જોવાનું રહ્યું કે, પોલીસ દ્વારા આપવામાં આવેલા સૂચનોનું પાલન સંચાલકો કરે છે કે હંમેશાની જેમ આ વખતે પણ માત્ર કાગળ પર જ કામ થશે.
Last Updated : Jun 22, 2019, 11:25 PM IST