ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ: EVM મશીન ખોલાયા, મતગણતરી શરુ - સ્થાનિક સ્વરાજની ચૂંટણી

election
election

By

Published : Mar 2, 2021, 10:24 AM IST

Updated : Mar 2, 2021, 11:40 AM IST

11:30 March 02

ગોંડલ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ ભારે મતોથી વિજય. 

  1. રાજેન્દ્ર સિંહ જાડેજા. 
  2. અર્પણાબેન આચાર્ય. 
  3. કાંતાબેન સાટોડીયા. 
  4. ગૌતમભાઈ સિંધવ

11:29 March 02

  • ભુજ નગરપાલિકા વોર્ડ 7 માં ભાજપની પેનલ વિજેતા
  • BJPના ચારેય ઉમેદવારની જીત

11:28 March 02

  • મોડાસા તાલુકા પંચાયતમાં ડુંગરવાડા સીટના ભાજપના ઉમેદવાર મુકેશભાઈ પટેલ વિજેતા

11:27 March 02

  • અરવલ્લીના બાયડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત સીટમાં ભાજપે ખાતું ખોલ્યું
  • ચોઈલા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર મંજુલાબેન ગોવિંદભાઇ સોલંકી જીત મેળવી 2167 મત મેળવ્યા

11:26 March 02

બનાસકાંઠાના ડીસા વોર્ડ નંબર 7 માં 3 ભાજપ, 1 અપક્ષ 

ઉષાબેન ઠકકર, અપક્ષ 

પ્રકાશ માજીરાણા, ભાજપ 

રવિ ઠકકર, ભાજપ 

સવિતાબેન હરિયાણી, ભાજપ

11:25 March 02

  • વાંકાનેર તાલુકા પંચાયતની ગાંગિયાવદર બેઠક પર ભાજપનો વિજય
  • લક્ષમણભાઈ ધનજીભાઈ ઢોરીયા વિજેતા

11:24 March 02

મોરબી વોર્ડ 8 માં ભાજપ પેનલ વિજેતા 

મંજુલાબેન દેત્રોજા 

પ્રભુભાઈ ભૂત 

દિનેશ કૈલા 

ક્રિષ્નાબેન દસાડીયા

11:24 March 02

  • નવસારી જિલ્લા પંચાયતની ખડસુપા બેઠક પર ભાજપના ગીતાબેન હળપતિ વિજેતા
  • મળેલ મતો 8911

11:23 March 02

  • મહેસાણા ઊંઝા નગરપાલિકામાં ભાજપની પેનલની જીત
  • વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ જીતી

11:23 March 02

  • કચ્છ: ગાંધીધામ નગરપાલિકા વોર્ડ 8માં 2 ભાજપ 2 કોંગ્રેસના ઉમેદવાર વિજેતા

11:22 March 02

  • કચ્છ: અંજાર વોર્ડ નંબર 2 માં પણ ભાજપની પેનલ વિજેતા
  • ભચાઉ તાલુકા પંચાયતની આધોઇ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા
  • ગાંધીધામ નગરપાલિકા વોર્ડ નંબર 1મા ભાજપની પેનલ વિજેતા

11:21 March 02

  • જોટાણા: ઇજપુરા તાલુકા પંચાયત અપક્ષ ઉમેદવારની જીત

11:21 March 02

  • પંચમહાલ અંબાલી જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના કામિની બેન સોલંકી વિજેતા થયા

11:20 March 02

  • બોરડી સમઢીયાળા જિલ્લા પંચાયતની પ્રથમ સીટનું પરિણામ જાહેર
  • ભાજપના ઉમેદવાર ભુપતભાઈ સોલંકી વિજય થયા
  • 918 મતથી વિજય થયા

11:19 March 02

  • દાહોદના સિંગવડ તાલુકા પંચાયતની દાસા બેઠકના ઉમેદવાર કેસરબેન ભરતભાઈ સંગાડા 1223 મતથી વિજેતા થયા
  • દાહોદ તાલુકા પંચાયતની કતવારા બેઠકમાં બીજેપી પરમાર રજનીકાંત રમેશચંદ્રની જીત

11:19 March 02

  • રાજકોટ કોટડા સંગાણી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત
  • અર્જુન ખાટરીયાની થઈ જીત

11:18 March 02

  • બારડોલી: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની કિમ તાલુકા પંચાયત બેઠક 2 ના અપક્ષના ઉમેદવાર સન્મુખ ઢીમ્મરનો થયો વિજય
  • 200 મતથી થયો વિજય
  • ભાજપ સાથે છેડો ફાડી અપક્ષમાં નોંધાવી હતી ઉમેદવારી

11:15 March 02

સાબરકાંઠા હિંમતનગર તાલુકા પંચાયત જાંબુડી બેઠક પર કોંગ્રેસનો વિજય

સાબરકાંઠા હિંમતનગર તાલુકા પંચાયત જાંબુડી બેઠક પર કોંગ્રેસનો વિજય

11:13 March 02

મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 4ની ભાજપની પેનલનો વિજય

મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 4ની ભાજપની પેનલનો વિજય, વોર્ડ નંબર ચારમાં બે બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી બે ઉમેદવારો બિનહરીફ આવ્યાં હતાં અને બે બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જ્યારે સામે appનાં ઉમેદવારની હાર

11:11 March 02

મહુવા નગરપાલિકામાં વોર્ડ નમ્બર 2 માં 3 કોંગ્રેસ 1 ભાજપ જીત

મહુવા નગરપાલિકા ( 36 બેઠક કુલ 9 વોર્ડ) મહુવા નગરપાલિકામાં વોર્ડ નમ્બર 2 માં 3 કોંગ્રેસ 1 ભાજપ જીત

11:08 March 02

મહેસાણા જોટાણા તાલુકા પંચાયતમાં એક નંબર સીટ પર કોગ્રેસનો વિજય

મહેસાણા જોટાણા તાલુકા પંચાયત એક નંબર સીટ પર કોગ્રેસનો વિજય નવીન ભાઇ પરમાર નો 106 મતથી વિજય

11:07 March 02

ડાભલા જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપ વિજય

ડાભલા જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપ વિજય 2400 મતથી વીજય મુકેશભાઈ ચૌધરી નો વિજય

11:06 March 02

આણંદ નગરપાલિકા બાકરોલ વોર્ડ નંબર 2 નું મતદાન પૂર્ણ

આણંદ નગરપાલિકા બાકરોલ વોર્ડ નંબર 2 નું મતદાન પૂર્ણ 

કોંગ્રેસ : 00 

ભાજપ - 04 પેનલ વિજય

11:05 March 02

  • છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની બરોલી તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપનો વિજય
  • રાજુભાઈ શંકરભાઈ ભીલનો વિજય 256 મતથી

11:04 March 02

  • સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકા પંચાયતની દલાની મુવાડી બેઠક પર કોંગ્રેસનો વિજય
  • કોંગ્રેસના અમૃતબા ઝાલાનો વિજય

11:03 March 02

નવસારી: ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ નવસારી સાંસદ સી.આર.પાટીલના ગઠમાં ભાજપના નેતાની પત્નીની હાર

નવસારી: ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ નવસારી સાંસદ સી.આર.પાટીલના ગઠમાં ભાજપના નેતાની પત્નીની હાર 

નવસારી જીલ્લાની ગણદેવી તાલુકા પંચાયતની ભાઠા બેઠક પર ભાજપના ઉમેદવારની હાર 

નવસારી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ નટવરભાઈ પટેલના પત્ની કાંતાબેન પટેલ ગણદેવી તાલુકા પંચાયત ની ભાઠા બેઠક પર હાર 

ગણદેવી તાલુકા પંચાયત બેઠક પર ભાજપ ના નેતા ની પત્ની ની હાર થતા ભાજપીઓમાં સોંપો

11:01 March 02

દ્વારકા જિલ્લા પંચાયતની 22 બેઠકમાંથી

ભાટીયા 4 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ આંબલિયા 2158 મતોથી વિજેતા

મળેલ મત

કોંગ્રેસ-9559 મત 

ભાજપ -7401 મત 

કોંગ્રેસની 2158 મતોથી જીત

11:01 March 02

  • ચીખલી તાલુકા પંચાયતની 5 ચીખલી બેઠક પર ભાજપના યામિની રાઠોડ 2434 મતોથી વિજેતા

11:00 March 02

  • રાજકોટ વિરાણી સ્કુલ ખાતે આણંદપરના કોગ્રેસના ઉમેદવારની જીત થતાં પેસા ઊડ્યા, ઢોલ ના તાલે સ્વાગત કર્યું

10:58 March 02

મહિસાગર વીરપુર તાલુકા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યું બારોડા સીટ

મહિસાગર વીરપુર તાલુકા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યું બારોડા સીટ 

ડીસા વોર્ડ નંબર 1 માં 3 ભાજપ 1 અપક્ષ વિજેતા 

વિજેતા ઉમેદવાર 

મોસમ માળી, ભાજપ 

જીગ્નેશ જોશી, ભાજપ 

ચંદ્રિકાબેન મજીરાણા, ભાજપ 

કિરણબેન રાવલ, અપક્ષ 

અપક્ષને સૌથી વધુ મત આવતા જનરલમાં આવતા ત્રણ મહિલા વિજેતા

10:56 March 02

  • મહિસાગર વીરપુર તાલુકા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યું બારોડા સીટ
  • મહીસાગર ખાનપુર તાલુકા પંચાયતની બાકોર સીટમાં ભાજપનો વિજય
  • બાકોર તાલુકા પંચાયતના ભાજપ ઉમેદવાર રસમિકાબેન યોગેશભાઈ વિજય
  • જિલ્લા પંચાયતમાં ભાજપના ભાથીભાઈ જવરાભાઈ આગળ
  • બોરવાઈમા ચંદાબેન કટારા ભાજપના ઉમેદવાર વિજયી
  • મહિસાગર વિરપુર તાલુકાની બારોડા સીટ પર ભાજપનો વિજય
  • વિરપુર તાલુકા પંચાયતના ઉમેદવાર હિનાબેન બીપીન પટેલ વિજય

10:55 March 02

બોટાદ તાલુકા પંચાયતની ભાંભણ બેઠક પર ભાજપની વિજય

બોટાદ તાલુકા પંચાયતની ભાંભણ બેઠક પર ભાજપની વિજય 

ભાજપના ઉમેદવાર માણેકબેન ભુપતભાઇ મેરની વિજય

10:54 March 02

જલાલપોર તાલુકા પંચાયતની આટ 2 બેઠક પર ભાજપના પ્રકૃતિ પટેલ મતોથી 3973 વિજેતા

  • જલાલપોર તાલુકા પંચાયતની આટ 2 બેઠક પર ભાજપના પ્રકૃતિ પટેલ મતોથી 3973 વિજેતા

10:54 March 02

મહુવા નગરપાલિકા માં વોર્ડ ન. 2 માં ભાજપની પેનલ આગળ

  • મહુવા નગરપાલિકા માં વોર્ડ ન. 2 માં ભાજપની પેનલ આગળ

10:54 March 02

ભરૂચ નગર સેવા સદનની વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલ વિજેતા

  • ભરૂચ નગર સેવા સદનની વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલ વિજેતા

10:53 March 02

દાહોદના આગાવડા જિલ્લા પંચાયત બેઠક પર BJP ઉમેદવાર જીથરાભાઈ ભુરભાઈડામોર 2071 વોટથી વિજેતા

  • દાહોદના આગાવડા જિલ્લા પંચાયત બેઠક પર BJP ઉમેદવાર જીથરાભાઈ ભુરભાઈડામોર 2071 વોટથી વિજેતા

10:49 March 02

મહિસાગર તાલુકા પંચાયતનું ચુંટણી પરિણામ

મહિસાગર તાલુકા પંચાયતનું ચુંટણી પરિણામ 

બાલાસિનોર તાલુકા પંચાયતની દેવ અને ભાંથલા સીટ પર કોંગ્રેસ વિજયી

10:47 March 02

ગણદેવી નગર પાલિકાના વોર્ડ નં. 2 માં ભાજપની પેનલ વિજેતા

ગણદેવી નગર પાલિકાના વોર્ડ નં. 2 માં ભાજપની પેનલ વિજેતા 

  1. જીગીષા પટેલ
  2. ભાનુ પટેલ
  3. રવુ પટેલ
  4. ચંદ્રકાંત ગાજુલ

10:47 March 02

પાટણ: રાધનપુર તાલુકા પંચાયતનું પરિણામ

પાટણ: રાધનપુર તાલુકા પંચાયતનું પરિણામ 

ભાજપના રખુ બેન ચૌધરી 367 વોટથી થયા વિજેતા 

અરજણસર -2 ની સીટ ઉપર થયા વિજેતા

10:46 March 02

સુરત જિલ્લામાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું

સુરત જિલ્લામાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું 

  • કામરેજ તાલુકા પંચાયતની આંબોલી બેઠક પર આમ આદમી પાર્ટીના ફરીદાબેન આગવાનની જીત

10:45 March 02

સાબરકાંઠા: વિજયનગરcમાં તાલુકા પંચાયતની ચિઠોડા અને ચિતરીયા અને ઈટાવડી બેઠક પર ભાજપની જીત

સાબરકાંઠાની વિજયનગર તાલુકા પંચાયતની ચિઠોડા અને ચિતરીયા અને ઈટાવડી બેઠક પર ભાજપની જીત 

કોંગ્રેસ દંડક તેમજ ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન ભાઈ કોટવાલના પુત્રની હાર

ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલના સુપુત્ર યશ કોટવાલની હાર

10:45 March 02

બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપનો વિજય

બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપનો વિજય

ભાજપના ચારેય ઉમેદવારનો થયો વિજય 

વોર્ડ નંબર 2 ભાજપનો ગણાય છે ગઢ.

10:44 March 02

ખેરગામ તાલુકા પંચાયતની બહેજ બેઠક પર ભાજપના રાજુ પટેલ 580 મતોની લીડથી વિજેતા

  • ખેરગામ તાલુકા પંચાયતની બહેજ બેઠક પર ભાજપના રાજુ પટેલ 580 મતોની લીડથી વિજેતા

10:43 March 02

ભાવનગર જેસર જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપ આગળ

ભાવનગર જેસર જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપ આગળ

પંચાયતની કુલ 40 બેઠક

10:42 March 02

માંગરોળ 20 તાલુકા પંચાયત સીટોની ગણતરી

માંગરોળ 20 તાલુકા પંચાયત સીટોની ગણતરી 

  • આંત્રોલી તાલુકા પંચાયતની પ્રથમ સીટમાં અપક્ષ ચુંટાયા

10:42 March 02

ભરૂચ તાલુકા પંચાયતની ભાડભૂત બેઠક પર BJPએ જીત હાંસલ કરી

ભરૂચ તાલુકા પંચાયતની ભાડભૂત બેઠક પર BJPએ જીત હાંસલ કરી 
લક્ષ્મીબેન કાલિદાસ ટંડેલ

10:41 March 02

રાજકોટના આણંદપર તાલુકા બેઠક નંબર 2 માં કોંગ્રેસ ઉમેદવાર જ્યોત્સના ઝાપડીયા વિજેતા

  • રાજકોટના આણંદપર તાલુકા બેઠક નંબર 2 માં કોંગ્રેસ ઉમેદવાર જ્યોત્સના ઝાપડીયા વિજેતા

10:40 March 02

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત મતગણતરી

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત મતગણતરી

1 બજાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત

જીવીબેન એભાભાઈ કરમુરની જીત

કોંગ્રેસના ઉમેદવારને 7374 મત મળ્યા 

જ્યારે ભાજપના ઉમેવદારને 4434 મત મળ્યા

10:37 March 02

મહેસાણા કડી વોર્ડ નંબર 2ની ભાજપની પેનલનો વિજય

મહેસાણા કડી વોર્ડ નંબર 2ની ભાજપની પેનલનો વિજય 

  • વોર્ડ નંબર 2માં 3 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી
  • વોર્ડ નંબર બેની પેનલ વિજય
  • કડી નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો

10:36 March 02

ધોરાજી તાલુકા પંચાયત ભાદાજાળીયાની સીટ પર ભાજપના નીતાબેન ચાવડાનો 966 મતે વિજય

  • ધોરાજી તાલુકા પંચાયત ભાદાજાળીયાની સીટ પર ભાજપના નીતાબેન ચાવડાનો 966 મતે વિજય

10:35 March 02

કાપરડા જિલ્લા પંચાયતની કરચોડ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભગવાન બાતરી પ્રથમ રાઉન્ડમાં 1000 વોટથી આગળ

  • કાપરડા જિલ્લા પંચાયતની કરચોડ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભગવાન બાતરી પ્રથમ રાઉન્ડમાં 1000 વોટથી આગળ

10:34 March 02

સિદ્ધપુર સિદ્ધપુર વોર્ડ ન.1માં ભાજપની આખી પેનલ વિજેતા

સિદ્ધપુર સિદ્ધપુર વોર્ડ ન.1માં ભાજપની આખી પેનલ વિજેતા 

વોર્ડ નં 1ના ભાજપના ચાર ઉમેદવારો થયા વિજેતા 

ભાજપના કાર્યકરોમાં જોવા મળી ખુશી

10:33 March 02

છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની અમરોલી તાલુકા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસનો વિજય

છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકાની અમરોલી તાલુકા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસનો વિજય 

દીવીબેન કિશનભાઈ રાઠવાની 151 મતથી વિજેતા થયાં

10:33 March 02

ઉમરગામ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 અને 2 માં ભાજપ આગળ

  • ઉમરગામ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 અને 2 માં ભાજપ આગળ
  • જિલ્લા પંચાયતમાં ઉમરગામ તાલુકામાં ભાજપ આગળ

10:32 March 02

દાહોદ: લીમખેડા તાલુકા પંચાયતની ચૈડીયા સીટ પર પ્રથમ રાઉન્ડમાં ભાજપ 620 મતોથી આગળ

  • દાહોદ: લીમખેડા તાલુકા પંચાયતની ચૈડીયા સીટ પર પ્રથમ રાઉન્ડમાં ભાજપ 620 મતોથી આગળ

10:31 March 02

કચ્છ: અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભગવો લહેરાયો

કચ્છ: અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભગવો લહેરાયો 

500થી વધુ મતોથી ભાજપની પેનલ બની વિજેતા 

નખત્રાણા તાલુકા પંચાયતની દેશલપર ગુતલી ઉપર ભાજપ વિજય 

દક્ષા બેન 1500 મતથી વિજેતા થયા 

પ્રથમવાર યોજાઇ રહેલી મુન્દ્રા નગરપાલિકા પ્રથમ વોર્ડમાં કોગ્રેસની પેનલનો વિજય 

અબડાસા તાલુકા પંચાયતની ડુમરા બેઠક પર જાડેજા જયદેવસિંહ ભાજપ વિજેતા

10:29 March 02

જંબુસર નગરપાલિકા વોર્ડ નં - 1 વિજય થયેલ ઉમેદવાર

જંબુસર નગરપાલિકા વોર્ડ નં - 1 વિજય થયેલ ઉમેદવાર 

  1. શીતલબેન રમેશભાઈ વસાવા ભાજપ
  2. લખીબેન અરવિંદભાઈ વાઘેલા ભાજપ
  3. સુરેશભાઈ ભગવાનભાઇ ખારવા  ભાજપ
  4. સુભાષ નરહરિ મરાઠે  ભાજપ

10:28 March 02

મહુવા: જિલ્લા પંચાયતમાં બિલા સીટના ભાજપના ઉમેદવાર રાજલબેન કિશોરભાઈ સોરઠીયા વિજયી બન્યા

  • મહુવા: જિલ્લા પંચાયતમાં બિલા સીટના ભાજપના ઉમેદવાર રાજલબેન કિશોરભાઈ સોરઠીયા વિજયી બન્યા

10:27 March 02

દેવભૂમિ દ્વારકા: જિલ્લા ખંભાળીયા નગર પાલિકાનું વોર્ડ નંબર 1 નું પરિણામ જાહેર

દેવભૂમિ દ્વારકા: જિલ્લા ખંભાળીયા નગર પાલિકાનું વોર્ડ નંબર 1 નું પરિણામ જાહેર

3 ભાજપ 1 કોંગ્રેસની જીત

10:26 March 02

બંધારા તાલુકા પંચાયતની સીટ પર આમ આદમી પાર્ટીના વિલાસબેન વાળા ઉમેદવાર વિજેતા

બંધારા તાલુકા પંચાયતની સીટ પર આમ આદમી પાર્ટીના વિલાસબેન વાળા ઉમેદવાર વિજેતા

10:26 March 02

સુરત: કડોદરા વોર્ડ નંબર 2માં તમામ ચાર બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા

સુરત: કડોદરા વોર્ડ નંબર 2માં તમામ ચાર બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા 

પૂર્વ પ્રમુખ અંકુર દેસાઈ સહિત ભાજપના તમામ ઉમેદવાર વિજેતા

10:25 March 02

મહુવા નગરપાલિકામાં વોર્ડ નં 1 માં ભાજપની પેનલનો વિજય

મહુવા નગરપાલિકામાં વોર્ડ નં 1 માં ભાજપની પેનલનો વિજય 

  • ગત ચૂંટણીમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો

10:24 March 02

સાબરકાંઠાના હિંમતનગર તાલુકા પંચાયત પરિણામ

સાબરકાંઠાના હિંમતનગર તાલુકા પંચાયત પરિણામ 

બળવંતપુરા બેઠક પર ભાજપ વિજેતા 

બળવંતપુરા બેઠક પર ઉષાબેન પ્રકશચંદ્ર વૈદ્યનો વિજય

10:18 March 02

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ: EVM મશીન ખોલાયા, મતગણતરી શરુ

નવસારીના વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. 8 માં ભાજપ પેનલ વિજેતા 

  1. જગદીશ મોદી  
  2. નરેશ પુરોહિત
  3. નીતુ શાહ 
  4. સવિતા ચૌધરી
Last Updated : Mar 2, 2021, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details