ગુજરાત

gujarat

ETV Bharat / state

Gold Silver price : સોનાના ભાવ સ્થિર, ચાંદીમાં ફરી આજે કડાકો

રાજ્યમાં આજે 10 ફેબ્રુઆરીએ સોના (Gold Silver Price in Gujarat) ચાંદીના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના મહાનગરોમાં સોના (today gujarat bullion market) અને ચાંદીનાનો શું ભાવ છે આવો જોઈએ. (Gold Silver Price Today)

Gold Silver price : સોનાના ભાવ સ્થિર, ચાંદીમાં ફરી આજે કડાકો
Gold Silver price : સોનાના ભાવ સ્થિર, ચાંદીમાં ફરી આજે કડાકો

By

Published : Feb 11, 2023, 8:39 AM IST

અમદાવાદ :રાજ્યમાં સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનું તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price Today) જાણવા ખૂબ જ જરૂરી છે.

આજે સોના ચાંદીના ભાવ

સોનાના ભાવ પર નજર (24 કેરેટ)

શહેર આજનો ભાવ ગઈકાલનો ભાવ તફાવત
અમદાવાદ 56,880 56,880 0
સુરત 56,880 56,880 0
વડોદરા 56,880 56,880 0

ચાંદીના ભાવ પર નજર (પ્રતિકિલોનો ભાવ)

શહેર આજનો ભાવ ગઈકાલનો ભાવ તફાવત
અમદાવાદ 66,970 67,260 -290
સુરત 66,970 67,260 -290
વડોદરા 66,970 67,260 -290

ABOUT THE AUTHOR

...view details