અમદાવાદવિધાનસભાની ચૂંટણી પહેલા (Gujarat Assembly Election 2022) પક્ષપલટાની સિઝન ચાલતી હોય છે તે કંઈ નવું નથી. ત્યારે હવે ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે (Former BJP MLA Balkrishna Patel joins Congress) હવે કૉંગ્રેસનો હાથ પકડી (Gujarat Congress News) લીધો છે. કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર (Jagdish Thakor Congress) અને સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા. કૉંગ્રેસમાં આવતા જ તેમણે ભાજપને આડેહાથ (Gujarat Political News) લીધી હતી.
ચૂંટણી પહેલા ભાજપને ફટકો, પૂર્વ ધારાસભ્ય જોડાયા કૉંગ્રેસમાં
ભાજપના ડભોઈ વિધાનસભાના (Dabhoi Assembly Constituency) પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ હવે કૉંગ્રેસમાં જોડાઈ ગયા (Former BJP MLA Balkrishna Patel joins Congress) છે. આ સાથે જ ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો (Gujarat Political News ) પડ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્યએ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર (Jagdish Thakor Congress) અને સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં કૉંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.
સરવે મુજબ ભાજપને માત્ર 70 બેઠક મળશેકૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor Congress) જણાવ્યું હતું કે, જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. તેમ તેમ દરેક સરવે મુજબ ભાજપની સીટો 70ની આસપાસ જોવા મળી રહી છે. ભાજપથી લોકો નારાજ છે. આના કારણે એક કૉંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા આજે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે.
2017 બાદ પાર્ટીએ મને અંજર અંદાજ કર્યોભાજપના પૂર્વ ધારાસભ્યબાલકૃષ્ણ પટેલે (Former BJP MLA Balkrishna Patel joins Congress) કૉંગ્રેસમાં જોડાતા જ જણાવ્યું હતું કે, વર્ષ 2009થી 2012 સુધી જિલ્લા પ્રમુખ, જ્યારે વર્ષ 2012થી 2017 સુધી વિધાનસભાના બેઠક પરથી સેવા કરી છે. તેમ છતાં 2017માં કોઈ પણ કારણ સિવાય મને અંદર અંદાજ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં નાનકડી એવી મારા દીકરા માટે જિલ્લા પંચાયત સીટની માગણી કરી હતી. તેમ છતાં તેમ આપવામાં ન આવી. ત્યારબાદ સતત અવગણના કરવામાં આવી રહી હતી. તેથી હું પાર્ટીથી અલગ થઈ ગયો. એટલે હવે કૉંગ્રેસમાં જોડાયા છું અને જે પણ કામ કરવાની અને તક આપશે એ તે હું ખૂબ જ લાગણી મહેનતથી (Gujarat Congress News) કરીશ.