આ ડ્રેસ ખાસડિઝાઈનર વિદ્યાર્થીઓએ બનાવ્યા છે. આ અંગે વાત કરતા ફેશન ટ્રેન્ડના વિદ્યાર્થીએ કહ્યું કે, ગરમીમાં વધારે વાઈટ કલર, ફ્લોરલ પ્રિન્ટ, વધારે પડતા શોટ્સ નહીં પણ પ્લાઝા ગાર્મેન્ટ્સ પહેરવાથી વધારે અનુકૂળ રહી શકાય છે.
અમદાવાદમાં ડિઝાઈન સ્ટુડિયોના વિદ્યાર્થીઓએ શરૂ કર્યો ફેશન ટ્રેન્ડ - start
અમદાવાદ: ઉનાળામાં ગરમી વધતા ભવન રાઠોડ ડિઝાઈન સ્ટુડિયોમાં Faizan સ્ટડિઝના વિદ્યાર્થીઓએ ફેશન ટ્રે્ન્ડ શરૂ કર્યો છે. જેમાં ગરમીમાં કઈ રીતે અનુકૂળ રહી શક્યા અને ચામડીના કોઈ રોગ પણ ના થાય તે માટેના ડ્રેસ રજૂ કરવામાં આવ્યા હતા.
સ્પોટ ફોટો
ઉનાળા સત્રનું ડિઝાઈનર કલેક્શન રજૂ કરતા ફેશન ડિઝાઈન ફેકલ્ટીએ જણાવ્યું હતું કે, અમારા વિદ્યર્થીઓ દ્વારા કોટન બેસ કપડાની અવનવી ડિઝાઈનર ગાર્મેન્ટ્સ તૈયાક કરવામાં આવતા હોય છે.
એક તરફસમગ્ર ગુજરાત હિટવેવથીતપી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં આવેલી ધવલ રાઠોડ ફેશન ડિઝાઇનર કોલેજની વિદ્યાર્થીનીગરમી લાગે નહીં તેવા કપડાનું કલેક્શન રજૂ કર્યું હતું.