ભારતની લોકસભા ચૂંટણી-2019ને હવે બસ ગણતરીના જ કલાકો બાકી રહ્યાં છે. ત્યારે અમદાવાદના દસક્રોઈ તાલુકામાં ચૂંટણી અંગેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અમદાવાદ પૂર્વમાં અને રૂરલની તૈયારીઓના ભાગરૂપે માહિતી આપવામાં આવી હતી.
દસક્રોઇ તાલુકામાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ - complete
અમદાવાદ: લોકસભા ચૂંટણી-2019ની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં આવેલા દસક્રોઇમાં પણ ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. ત્યારે આ સમગ્ર તાલુકામાં ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલી તૈયારીઓની માહિતી પણ તાલુકા કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.
દસક્રોઇ તાલુકામાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ
આ અંગે દસક્રોઈ તાલુકાના ડે.કલેક્ટર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ચૂંટણી અધિકારીઓની દેખરેખ માટે જે મહત્વનું છે, તે અંગે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.