ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: વટવામાં નશામાં ધૂત મહિલાએ પથ્થરમારો કર્યો

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં એક મહિલાએ નશાની હાલતમાં (Drunken woman pelted stones ) ભારે ઉત્પાત મચાવ્યો હતો. મહિલાએ આજુબાજુની દુકાનો પર પથ્થરમારો (Ahmedabad Crime News )કર્યો હતો. મહિલાનું સમગ્ર કરતૂત સીસીટીવીમાં (CCTV )કેદ થયું છે. વટવા પોલીસે (Vatva Police ) આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વટવામાં નશામાં ધૂત મહિલાએ પથ્થરમારો કર્યો
વટવામાં નશામાં ધૂત મહિલાએ પથ્થરમારો કર્યો

By

Published : Jan 7, 2023, 10:20 PM IST

મહિલાનું સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ

અમદાવાદ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં એક મહિલાએ નશાની હાલતમાં હાલતમાં પથ્થરમારો (Drunken woman pelted stones ) કરી ભારે ઉત્પાત મચાવ્યો હતો. મહિલાએ આજુબાજુની દુકાનો પર પથ્થરમારો કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ (Ahmedabad Crime News )સર્જાયો હતો. મહિલાની સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ (CCTV ) થઇ ગઇ છે.

આ પણ વાંચો એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ધૂત વ્યક્તિએ મહિલા પર કર્યું યુરિન

વટવા પોલીસે ફરિયાદ નોંધી વટવામાં નશામાં તોફાન મચાવનાર મહિલા સામે વટવા પોલીસે (Vatva Police ) ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના વટવા વિસ્તારમાં નશાની હાલતમાં એક મહિલાએ ભારે તોફાન મચાવ્યું હતું. નશામાં ભાન ભૂલેલી મહિલાએ આજુબાજુ દુકાનોમાં પથ્થરમારો કર્યો હતો. મહિલાનો આતંક જોઇ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મહિલાની આ સમગ્ર ઘટના સીસીટીમાં કેદ થઇ છે.

આ પણ વાંચો દારૂના નશામાં ચકચૂર મહિલા કર્મચારીએ કર્યો પોલીસ સાથે ઝઘડો, જૂઓ વીડિયો

વેપારીઓને અભદ્ર ગાળો આપી વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલા કેવી રીતે નશાની હાલતમાં ઉત્પાત (Drunken woman pelted stones ) મચાવી રહી છે. એટલું જ નહીં આજુબાજુની દુકાનોમાં પથ્થરમારો કરી રહી છે. બીજી તરફ દુકાનદારો રીતસર શટર બંધ કરી દુકાનોમાં પૂરાઇ ગયા હતા. દુકાનોમાં તોડફોડની સાથે મહિલાએ વેપારીઓને અભદ્ર શબ્દો પણ કહ્યાં હતાં.

રાહદારીઓ પર પણ હુમલો દુકાનદારોની સાથે મહિલાએ રાહદારીઓ પર પણ હુમલો કર્યો હતો. મહિલાના આ વર્તનથી લોકો હેબતાઇ ગયા હતો.તો કેટલાંક લોકો પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા. નોંધનિય છે મહિલાએ આખી રાત માથે લીધી હતી. બાદમાં પોલીસને જાણ થતાં આ મામલે મહિલા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

ભયનો માહોલઅમદાવાદના વટવામાં બની ઘટના વટવામાં નશામાં તોફાન (Drunken woman pelted stones ) મચાવનાર મહિલા સામે વટવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના વટવા વિસ્તારમાં નશાની હાલતમાં એક મહિલાએ ભારે તોફાન મચાવ્યું હતું. નશામાં ભાન ભૂલેલી મહિલાએ આજુબાજુ દુકાનોમાં પથ્થરમારો કર્યો હતો. મહિલાનો આતંક જોઇ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મહિલાની આ સમગ્ર ઘટના સીસીટીમાં કેદ થઇ છે.

દુકાનદારો દુકાનોમાં પૂરાઇ ગયા મહિલા કેવી રીતે નશાની હાલતમાં ઉત્પાત મચાવી રહી છે તે સીસીટીવી વીડિયોમાં જોઇ શકાય છે. એટલું જ નહીં મહિલાએ આજુબાજુની દુકાનોમાં પથ્થરમારો (Drunken woman pelted stones ) પણ કર્યો હતો. જ્યારે બીજી તરફ દુકાનદારો રીતસર શટર બંધ કરી દુકાનોમાં પૂરાઇ ગયા હતાં. દુકાનોમાં તોડફોડની સાથે મહિલાએ વેપારીઓને ગંદી ગાળો પણ આપી હતી.

મહિલાએ આખી રાત માથે લીધીદુકાનદારોની સાથે મહિલાએ રસ્તા પર જઇ રહેલા રાહદારીઓ પર પણ હુમલો કર્યો હતો. મહિલાના આ વર્તનથી મોયાભાગના લોકો હેબતાઇ ગયા હતો. નશાની હાલતમાં ઉત્પાત (Drunken woman pelted stones ) મચાવતી મહિલાએ આખી રાત માથે લીધી હતી. બાદમાં પોલીસને જાણ થતાં આ મામલે મહિલા વિરૂદ્ધ ફરિયાદ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details