ગુજરાત

gujarat

ETV Bharat / state

LIVE UPDATE: છેલ્લા 24 કલાકમાં 10,340 પોઝિટિવ કેસ, 110 દર્દીના મોત - corona

corona
corona

By

Published : Apr 18, 2021, 7:31 AM IST

Updated : Apr 18, 2021, 8:12 PM IST

20:09 April 18

ગાંધીનગર : રાજ્યમાં આજે રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા 

છેલ્લા 24 કલાકમાં 10,340 પોઝિટિવ કેસ, 110 દર્દીના મોત 

રાજ્યમાં આજ રોજ 3,981 દર્દીઓને ડિસ્ચાર્જ

અમદાવાદમાં 27 કોરોના દર્દીના મોત

અમદાવાદમાં 3641 પોઝિટિવ કેસ નોંધાયા

સુરતમાં 1939 પોઝિટિવ કેસ નોંધાયા

રાજકોટમાં 683 પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરામાં 325 પોઝિટિવ કેસ નોંધાયા

20:08 April 18

સાબરકાંઠામાં જિલ્લામાં 72 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 20ના મોત

સાબરકાંઠામાં જિલ્લામાં 72 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

હિંમતનગર તાલુકામાં 43 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પ્રાંતિજ અને તલોદ તાલુકામાં 9-9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ઇડર તાલુકામાં 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

વિજયનગર તાલુકામાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

વડાલી તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં અત્યાર સુધીમાં 6174 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં કોરોનાના 20 દર્દીઓના મોત

19:11 April 18

ખેડા જિલ્લાના 10 તાલુકામાં સૌથી વધારે સંક્રમણ નડીઆદ તાલુકામાં નોંધાયું

ખેડા જિલ્લાના 10 તાલુકામાં સૌથી વધારે સંક્રમણ નડીઆદ તાલુકામાં નોંધાયું

  • નડીઆદ - 41
  • મહેમદાવાદ - 06
  • મહુધા - 04
  • ગળતેશ્વર - 03
  • ખેડા - 03
  • વસો - 01
  • કપડવંજ - 04
  • કઠલાલ - 03
  • ઠાસરા - 01
  • માતર - 03

લોકોમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય વિભાગ અભાવ

જિલ્લામાં 18 વર્ષથી નાના 8 બાળકો થયા સંક્રમિત

19:10 April 18

ખેડા જિલ્લામાં કોરોના 69 કેસ નોંધાયા

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો

અત્યાર સુધીનો સૌથી મોટા આંકડો આરોગ્ય વિભાગ દ્વારા કરાયો જાહેર

ખેડા જિલ્લામાં કોરોના 69 કેસ નોંધાયા

ખેડા જિલ્લાના 10 તાલુકામાં સૌથી વધારે સંક્રમણ નડીઆદ તાલુકામાં નોંધાયું

18:46 April 18

જામનગર શહેરમાં આજે 234 પોઝિટિવ કેસ નોંધાયા

  • જામનગર શહેરમાં આજે 234 પોઝિટિવ કેસ નોંધાયા
  • ગ્રામ્ય વિસ્તારમાં 132 પોઝિટિવ કેસ
  • સમગ્ર જિલ્લામાં 366 પોઝિટિવ નોંધાયા

18:45 April 18

નવસારીમાં કોરોના એક્ટિવ કેસો 500 નજીક પહોંચ્યા

  • નવસારીમાં આજે વધુ 53 લોકો કોરોના સંક્રમિત થયા
  • જેની સાથે જિલ્લામાં 499 લોકો સારવાર હેઠળ
  • જિલ્લામાં આજે 32 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
  • જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓના કુલ કેસો 2,402
  • જિલ્લામાં કોરોનાને હરાવનાર કુલ દર્દીઓની સંખ્યા થઈ 1,799
  • જિલ્લામાં આજે આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાથી આજે એક પણ મોત નહીં

12:50 April 18

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 69 દર્દીઓના મોત

  • રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 69 દર્દીઓના મોત
  • કોવિડ દર્દીઓના સારવાર દરમિયાન થયા મોત
  • આજે પણ મોટી સંખ્યામાં દર્દીઓના મોત થતા આરોગ્ય તંત્ર સ્તબ્ધ

11:55 April 18

અમદાવાદમાં વધતા કોરોનાને લઈ નાયબ મુખ્યપ્રધાન સિવિલ કેમ્પસની મુલાકાતે

  • અમદાવાદમાં વધતા કોરોનાને લઈ નાયબ મુખ્યપ્રધાન સિવિલ કેમ્પસની મુલાકાતે
  • વધતા કેસોને પગલે બેડ વધારવા માટે કરશે ચર્ચા
  • નિતિન પટેલ U.N મહેતા હોસ્પિટલમાં અધિકારીઓ સાથે કરશે ચર્ચા
  • કામગીરી અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે રિવ્યુ બેઠક

11:54 April 18

કોરોના વાયરસના કહેરની વચ્ચે નેશનલ ટેસ્ટીંગ એજન્સીનો મહત્વનો નિર્ણય

  • કોરોના વાયરસના કહેરની વચ્ચે નેશનલ ટેસ્ટીંગ એજન્સીનો મહત્વનો નિર્ણય
  • JEE મેનની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી
  • નવી તારીખની જાહેરાત પરીક્ષાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે.

11:53 April 18

પૂર્વ CM શંકરસિંહનાં નાનાભાઇનું કોરોનાથી નિધન

  • પૂર્વ CM શંકરસિંહનાં નાનાભાઇનું કોરોનાથી નિધન
  • શંકરસિંહ વાઘેલાનાં નાનાભાઇનું નિધન
  • કનુસિંહ વાઘેલાનું કોરોના સારવાર દરમિયાન નિધન

11:52 April 18

ક્ચ્છમાં કોરોના કાળમાં જી.કે.જનરલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી

  • ક્ચ્છમાં કોરોના કાળમાં જી.કે.જનરલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી
  • હોસ્પિટલના પાર્કિગમાં PPE કીટ સહિતની સામગ્રી મળી આવી
  • વપરાયેલી PPE કિટનો જાહેરમાં નિકાલ કોરોના ફેલાવશે
  • હોસ્પિટલ સ્ટાફની આ ઘોર બેદરકારીએ દર્દીઓના સ્વજનોના જીવ તાળવે ચોંટાડયા
  • ગઈકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી

11:51 April 18

સાબરકાંઠામાં રેપિડ કીટનો જથ્થો ઓછો ફાળવાયો

  • સાબરકાંઠામાં રેપિડ કીટનો જથ્થો ઓછો ફાળવાયો
  • મોટાભાગના આરોગ્ય કેન્દ્રોમાં RTPCR ટેસ્ટ વધારાયાં
  • રેપિડ ટેસ્ટ અતિ ઇમરજન્સી માટે અનામત રખાયા
  • આરટીપિસીઆર ટેસ્ટનું રીઝલ્ટ પાંચ દિવસ સુધી નહિ
  • સંક્રમણ વધવાનો અંદાજ

11:50 April 18

સાબરકાંઠામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય

  • સાબરકાંઠામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય
  • પ્રાંતિજનું સાંપડ મહાકાલી મંદિર દર્શન માટે બંધ
  • 30 એપ્રિલ સુધી રાખવામાં આવશે બંધ
  • 27 એપ્રિલે પૂનમનો મેળો પણ બંધ રાખવાનો નિર્ણય
  • મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો નિર્ણય

09:41 April 18

જામનગર કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 12 કલાકમાં 52 દર્દીઓના મોત

  • જામનગર કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 12 કલાકમાં 52 દર્દીઓના મોત
  • 12 દર્દીઓની બોડી કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવી

07:32 April 18

SVP હોસ્પિટલમાં વેન્ટિલેટર માટે 16 કલાકનું વેઇટિંગ, ગાંધીનગર સિવિલે આપ્યા વેન્ટિલેટર

  • કોરોના વાઇરસનો કહેર રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે.
  • ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર નવા આવ્યા હતા પરંતુ SVPમાં 16 કલાકના વેઇટિંગ હોવાથી સિવિલ હોસ્પિટલે નવા 25 વેન્ટિલેટર ત્યાં મોકલ્યા હતા.
  • વેન્ટિલેટરના વેઇટિંગથી દર્દીઓ ગુમાવી રહ્યા છે જીવ
  • ગાંધીનગર સિવિલ હોસ્પિટલે કરી મદદ
  • ગાંધીનગર સિવિલ હોસ્પિટલને 35 નવા વેન્ટિલેટર મળ્યા હતા

07:31 April 18

  • કુંભ મેળામાંથી લોકો પરત અમદાવાદ પહોંચ્યા
  • ટ્રેન મારફતે પહોંચ્યા સાબરમતી રેલવે સ્ટેશન
  • સ્ટેશને પર જ કરવામાં આવી તમામના કોરોના ટેસ્ટની વ્યવસ્થા

07:25 April 18

LIVE UPDATE: છેલ્લા 24 કલાકમાં 10,340 પોઝિટિવ કેસ, 110 દર્દીના મોત

કુંભ મેળામાંથી પરત ફરેલા લોકોનું સાબરમતી રેલવે સ્ટેશન પર કર્યું કોરોના ટેસ્ટિંગ

કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે થતું આવ્યું છે ત્યારે આ મેળામાં અમદાવાદના લોકો પણ ગયા હતા. 

કુંભ મેળામાંથી પરત ફરતા લોકો માટે રેલવે સ્ટેશન પર જ કોરોના ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

Last Updated : Apr 18, 2021, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details