ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસે આ નેતાને સોંપી જવાબદારી - Gujarat congress preparation

આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઇ રહી છે. તેને ધ્યાનમાં રાખી દરેક પાર્ટી નવા અધિકારીને જવાબદારી સોંપવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી રાજ્ય માટે ઓબઝર્વર અને સિનિયર ઓબઝર્વર નિમણુંક (Congress appoints observer) કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી કૉંગ્રેસ કરી ઓબઝર્વર નિમણુંક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી કૉંગ્રેસ કરી ઓબઝર્વર નિમણુંક

By

Published : Jul 12, 2022, 5:12 PM IST

અમદાવાદ : રાજ્યમાં કૉંગ્રેસે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election 2022) લઈ તૈયારી શરૂ કરી દીધી છે. જેના પગલે ગુજરાત રાજ્ય માટે ઓબઝર્વર તરીકે ટી.એસ.સિંઘ અને મિલિંદ ડીઓરાની નિમણુંક (Congress appoints observer) કરવામાં આવી છે. જ્યારે સિનિયર ઓબઝર્વર તરીકે રાજસ્થાન મુખ્યપ્રધાન અશોક ગેહલોતની નિમણુંક (Gujarat congress preparation) કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી કૉંગ્રેસે કરી ઓબઝર્વરની નિમણુંક

આ પણ વાંચો:Commonwealth Games 2022: ટીમ ઈન્ડિયાનું શુકાન હવે હરમનપ્રીત કૌરના હાથમાં

ગુજરાત સાથે હિમાચલ પ્રદેશ ઓબઝર્વરની નિમણુક: ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશના ઓબઝર્વર તરીકે સચિન પાઇલોટ, પ્રતાપસિંઘ બાજવા અને સિનિયર ઓબઝર્વર તરીકે ભુપેશ બઘેલની નિમણુંક કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ધ્યાનમાં રાખી કૉંગ્રેસે કરી ઓબઝર્વરની નિમણુંક

આ પણ વાંચો:નક્કી થઈ ગયુ: 18 જુલાઈ પછી શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ થશે

ABOUT THE AUTHOR

...view details