અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે ત્યારે આજે કોંગ્રેસે પોતાની ચોથી યાદી જાહેર કરી છે.કોંગ્રેસ દ્વારા આજે બીજા નવ ઉમેદવારોને જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, અત્યાર સુધી 101 ઉમેદવારો કરાયા જાહેર - Gujarat Assembly Elections
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022 )હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે એક પછી એક રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે ત્યારે આજે કોંગ્રેસે પોતાની ચોથી યાદી જાહેર કરી છે.
Etv Bharatકોંગ્રેસે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, અત્યાર સુધી 101 ઉમેદવારો કરાયા જાહેર
ઉમેદવારોની યાદી:નોંધનીય છે કે અત્યાર સુધીમાં કોંગ્રેસ દ્વારા ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે પોતાની પરંપરા નિભાવતી કોંગ્રેસે આ યાદી પણ રાત્રે જ જાહેર કરી છે ચાર યાદી મળીને અત્યાર સુધી કોંગ્રેસમાં 101 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.