અમદાવાદ : કોંગ્રેસના બીજી ઉમેદવારના લિસ્ટની (Congress announced second list of candidates) વાત કરીએ તો કોંગ્રેસે ટિકિટ ફાળવણીના બીજા રાઉન્ડમાં જે 46 ઉમેદવારોને જાહેર કરવામાં (Congress announced second list of candidates) આવ્યા છે. તેમાંથી સૌરાષ્ટ્ર કચ્છના 29 નામ હશે આમાં 17 સીટિંગ એમએલએ છે જેમણે રિપીટ કરાયા છે આ ઉપરાંત એકમાત્ર પાલીતાણાના પ્રવીણ રાઠોડ એવા ઉમેદવાર છે જેમ ગત 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસની (Gujarat Congress News) ટિકિટ પરથી હારી ગયા હતા છતાં તેમને રીપીટ કરાયા છે.
કોંગ્રેસે ઉમેદવારોનું બીજું લિસ્ટ કર્યું જાહેર
- વલસાડથી કમલકુમાર પટેલ
- વાંસદાથી અનંતકુમાર પટેલ
- નિઝરથી સુનિલભાઈ ગામિત
- વ્યારાથી પુણાભાઈ ગામિત
- ચોર્યાસીથી કાંતિલાલભાઈ પટેલ
- મજૂરાથી બળવંત જૈન
- ઉધનાથી ધનસુખ રાજપૂત
- લિંબાયતથી ગોપાલભાઈ પાટીલ
- કરંજથી ભારતી પટેલ
- સુરત ઉત્તરથી અશોકભાઈ પટેલ
- સુરત પૂર્વથી અસલમ સાયકલવાલા
- માંડવીથી આનંદભાઈ ચૌધરી
- માંગરોળથી અનિલભાઈ ચૌધરી
- અંકલેશ્વરથી વિજયસિંહ પટેલ
- ઝગડિયાથી ફતેહસિંહ વસાવા
- વાગરાથી સુલેમાનભાઈ પટેલ
- ડેડિયાપાડાથી જેરમાબેન વસાવા
- ગઢડાથી જગદીશભાઈ ચાવડા
- ભાવનગર પશ્ચિમથી કિશોરસિંહ ગોહિલ
- પાલિતાણાથી પ્રવિણભાઈ રાઠોડ
- તળાજાથી કનુભાઈ બારૈયા
- સાવરકુંડલાથી પ્રતાપ દૂધાત
- રાજુલાથી અંબરિશ ડેર
- અમરેલીથી પરેશ ધાનાણી
- લાઠીથી વિરજી ઠુમ્મર
- ઉનાથી પૂંજાભાઈ વંશ
- સોમનાથથી વિમલ ચુડાસમા
- જૂનાગઢના માંગરોળથી બાબુ વાજા
- કેશોદથી હિરાભાઈ જોટવા
- વિસાવદરથી કરસનભાઈ વાડોદરિયા
- જૂનાગઢથી ભીખાભાઈ જોશી
- ખંભાળિયાથી વિક્રમ માડમ
- જામજોધપુરથી ચિરાગ કાલરિયા
- જામનગર દક્ષિણથી મનોજ કથીરિયા
- કાલાવડથી પ્રવીણ મૂછડિયા
- ધોરાજીથી લલિત વસોયા
- જેતપુરથી દીપક વેકરિયા
- ગોંડલથી યતીશ દેસાઈ
- વાંકાનેરથી મોહમ્મદ જાવેદ પીરજાદા
- ટંકારાથી લલિત કગથરા
- ચોટીલાથી ઋત્વિક મકવાણા
- અપાઈલીંબડીથી કલ્પનાબેન મકવાણા
- દસાડાથી નૌશાદ સોલંકી
- ભુજથી અર્જૂન ભુડિયા
- માંડવીથી રાજેન્દ્રસિંહ જાડેજા
- અબડાસાથી મામદ જત