ગુજરાત

gujarat

ETV Bharat / state

CM રૂપાણી ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલની પ્રતિમાનું કરશે લોકાર્પણ - News of cm rupani

અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે. CM રૂપાણી સવારે 4.30 કલાકે ઉઝબેકિસ્તાન જવા રવાના થયા હતાં. જયાં તેઓ સરદાર પટેલની પ્રતિમાનુ લોકાર્પણ કરશે.

CM રૂપાણી

By

Published : Oct 19, 2019, 9:58 AM IST

Updated : Oct 19, 2019, 12:26 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સવારે 4.30 કલાકે ઉઝબેકિસ્તાન જવા રવાના થયા હતાં . તેમની સાથે 40 વ્યક્તિનું ડેલીગેશન ટિમ પણ સાથે છે.

CM રૂપાણી ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલની પ્રતિમાનું કરશે લોકાર્પણ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ઉઝબેકિસ્તાનના પાંચ દિવસીય પ્રવાસે પહોંચેલા પ્રતિનિધિ મંડળનું એન્ડિજાન હવાઈ મથક પર ભારતીય રાજદૂત સહિતના અગ્રણીઓ અને ઉઝબેકિસ્તાનના નાગરિકોએ સ્વાગત કર્યુ હતું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે

ઉઝબેકિસ્તાનમાં CM રૂપાણીના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે, ત્યારબાદ ઉઝબેકિસ્તાનના ગવર્નર અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

CM રૂપાણી ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલની પ્રતિમાનું કરશે લોકાર્પણ
Last Updated : Oct 19, 2019, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details