ગુજરાત

gujarat

ETV Bharat / state

હવામાન વિભાગની આગાહી મુજબ વાદળા બંધાયા - Gujarati News

અમદાવાદઃ હાલમાં સમગ્ર દેશમાં વાતાવરણ અનિયમિત જોવા મળી રહ્યું છે. પછી તે ઓરિસ્સામાં આવેલું ફોની વાવાઝોડું હોય કે પછી દિલ્હીનો વરસાદ.

હવામાન વિભાગની આગાહી મુજબ વાદળા બંધાયા

By

Published : May 8, 2019, 11:28 PM IST

હાલમાં હવામાન વિભાગે ફરીવાર આગાહી કરી છે કે, આવતીકાલથી બે દિવસ દરમિયાન ગમે ત્યારે વરસાદ પડી શકે છે. જયારે આગાહીના પગલે આજરોજ અમદાવાદમાં આકાશમાં વાદળો બંધાયેલા જોવા મળ્યા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબ વાદળા બંધાયા

ABOUT THE AUTHOR

...view details