ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના દરિયાપુર ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરની 128 મી જન્મ જયંતી ઉજવણી - Gujarati News

અમદાવાદઃ બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

By

Published : Apr 15, 2019, 9:03 AM IST

તારીખ 14મી એપ્રિલના રોજ બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની 128 મી જન્મ જયંતીની ઉજવણી અમદાવાદના દરિયાપુર વિસ્તાર ખાતે કરવામાં આવી હતી.આ નિમિત્તે કોંગ્રેસ પક્ષના યુવા નેતા નીરવભાઈ બક્ષીએ યુવા કાર્યકરો સાથે ડૉ.આંબેડકર ચોક,દરિયાપુર ખાતે હાજર રહી ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી ડૉ.બાબાસાહેબ આંબેડકરનું સન્માન કર્યું.

ABOUT THE AUTHOR

...view details