ગુજરાત

gujarat

ETV Bharat / state

BREAKING NEWS : પોરબંદરના રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીમાં દુર્ઘટના, ચિમની તૂટી પડતા 15 જેટલા શ્રમિકો દટાયા, 7ના મોતની આશંકા - આજના સમાચાર

BREAKING NEWS
BREAKING NEWS

By

Published : Aug 12, 2021, 6:42 AM IST

Updated : Aug 12, 2021, 10:26 PM IST

22:03 August 12

પોરબંદરના રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીમાં દુર્ઘટના, ચિમની તૂટી પડતા 15 જેટલા શ્રમિકો દટાયા, 7ના મોતની આશંકા

પોરબંદરના રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીમાં દુર્ઘટના

ચિમની તૂટી પડતા 15 જેટલા શ્રમિકો દટાયા

7થી વધુ શ્રમિકોના મોતની આશંકા

મુખ્યપ્રધાને કલેક્ટર સાથે ફોન પર વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો

મુખ્યપ્રધાને 2 NDRFની ટીમને રેસ્ક્યૂ માટે મોકલી

14:24 August 12

રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ

  • રાજકોટ: રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ.

14:23 August 12

ગુજરાત એનસીબીને મોટા સફળતા,4 કિલો કોકિન સાથે ઈમીગ્રેશન વિભાગમાંથી પકડાયો એક

  • ગુજરાત એનસીબીને મોટા સફળતા
  • એનસીબી વિભાગે કોકિન  સાથે એકની ધરપકડ
  • 4 કિલો કોકિન સાથે ઈમીગ્રેશન વિભાગમાંથી પકડાયો એક
  • પકડાયેલા આરોપી ટેરીક પીલ્લઈ
  • ડેરિક પલ્લાઈ એક પેડલરની કરી ઘરપકડ
  • દિલ્હીથી આવતો હતો આરોપી
  • 20 કરોડની અંદાજીત કિંમતનું કોકિન પકડાયુ

14:23 August 12

સેલવાસમાં ડોમિસાઈલ સર્ટી મેળવવાના મામલે 5 ઈસમો સામે કાર્યવાહી

  • સેલવાસમાં ડોમિસાઈલ સર્ટી મેળવવાના મામલે 5 ઈસમો સામે કાર્યવાહી.
  • ઈલેક્શન કાર્ડની તારીખમાં ચેડા કરી ડોમિસાઈલ સર્ટી મેળવતા હતા.
  • આરોપી દલાલ અને ડીટીપી ઓપરેટર સકંજામાં.
  • સેલવાસ મામલતદારમાં ડોમિસાઈલ સર્ટી માટે જરૂરી દસ્તાવેજ સાથે છેડછાડ કરી ખોટા દસ્તાવેજો રૂજ કર્યા.
  • સંઘ પ્રદેશમાં મહેસુલી વિભાગ દ્વારા પાંચ પ્રકારના પ્રમાણપત્ર આપવામાં આવે છે.
  • મામલતદાર ઓફિસ દ્વારા પોલીસ વિભાગને ફરિયાદ નોંધાવતા સબંધિત વ્યક્તિ અને અરજી કરનાર તથા દલાલની પોલીસે ધરપકડ કરી
  • પોલીસે એક લેપટોપ અને અન્ય દસ્તાવેજ જપ્ત કર્યા.

14:22 August 12

રાજકોટ-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઉતરવહીનો બગાડ અટકાવવા અલગ પ્રકારનો નિર્ણય

  • રાજકોટ-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઉતરવહીનો બગાડ અટકાવવા અલગ પ્રકારનો નિર્ણય.
  • પરીક્ષામાં પરિક્ષાર્થી મોટા અક્ષર કરશે કે લખાણ વચ્ચે લીટી છોડશે તો પૂરક ઉતરવહી નહીં મળે.
  • વિદ્યાર્થીઓ ઉતરવહીનો બિનજરૂરી બગાડ કરતા હોવાથી નિર્ણય લેવામાં આવ્યો હોવાનું યુનિવર્સિટીનો દાવો..
  • પરીક્ષાર્થીઓ મુખ્ય પ્રશ્નના પેટા પ્રશ્નની શરૂઆત બિનજરૂરી જગ્યા છોડીને નહીં કરી શકે.
  • ઉતરના લખાણ વચ્ચે બિનજરૂરી જગ્યા પણ નહીં છોડી શકાય..

13:13 August 12

અમદાવાદ: ગુજરાતના 6 પોલીસ કર્મચારીને પુરસ્કાર

  • અમદાવાદ: ગુજરાતના 6 પોલીસ કર્મચારીને પુરસ્કાર.
  • કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તપાસની શ્રેષ્ઠ કામગીરી માટે આપશે પુરસ્કાર
  • બે IPS નિતેશ પાંડેય અને વિધી ચૌધરીને મળશે પુરસ્કાર
  • ગુજરાત ના 4 પોલીસ ઈન્સ્પેક્ટર ને પણ મળશે પુરસ્કાર
  • અમદાવાદ ક્રાઇમ બ્રાંચના બે પીઆઈ દર્શન બારડ અને એ વાય બલોચ ને મળશે પુરસ્કાર
  • અન્ય બે પીઆઈ મહેન્દ્ર સાલુંકે અને  મંગુભાઈ તડવી ને પણ શ્રેષ્ઠ તપાસ માટે મળ્યા પુરસ્કાર

12:57 August 12

કોરોનાને ધ્યાને લઇ આ વર્ષે નહિ નીકળે મહોરમ તાજીયાના ઝુલુસ

  • કોરોનાને ધ્યાને લઇ આ વર્ષે નહિ નીકળે મહોરમ તાજીયાના ઝુલુસ
  • પોલીસ અધિકારી અને તાજીયા કમિટી દ્વારા કરવામાં આવી સત્તાવાર જાહેરાત
  • મુસ્લિમ આગેવાનો એ નાયબ પોલીસ કમિશ્નર સાથે માહોલ અંગે કરી ચર્ચા વિચારણા
  • ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે બોલાવાઈ પત્રકાર પરિસદ
  • દશામાનો તહેવાર અને શ્રાવણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસની તાકીદ
  • તમામ લોકોએ પોતાના ઘરમાં જ દશામાની મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે
  • ગાઈડલાઈનના ઉલ્લંઘન હેઠળ કાર્યવાહી કરાશે
  • તાજીયા કમિટીની આગેવાનો સાથે મળી હતી બેઠક
  • સરકારની ગાઈડલાઈન મુજબ કરીશુ ઉજવણી
  • પોતાના ધર્મસ્થાનો પર તાજીયા મુકી તેની ઉજવણી કરે
  • મન્નતના તાજીયાઓને પણ અપીલ કરાઈ કે નાના તાજીયા બનાવી  ઘરે જ ઉજવણી કરે
  • કોરોનાના નિયમોના પાલન સાથે ઉજવણી કરવા કરાઈ અપીલ

12:42 August 12

રાહુલ ગાંધીએ કહ્યું પહેલીવાર સાંસદોની પિટાઈ કરવામાં આવી, રાઉતે તો પાકિસ્તાન બોર્ડર સાથે તુલના કરી

  • રાહુલ ગાંધીએ કહ્યું પહેલીવાર સાંસદોની પિટાઈ કરવામાં આવી, રાઉતે તો પાકિસ્તાન બોર્ડર સાથે તુલના કરી
  • ચોમાસું સત્ર પૂરું થયા બાદ હવે રાહુલ ગાંધીએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
  •  તેમણે જણાવ્યું હતું કે આ લોકશાહીની હત્યા છે.


 

12:14 August 12

ભાવનગર : નગરપાલિકાના કર્મચારીઓની વિવિધ માંગોને લઈ નીકળી 24 કિમીની પદયાત્રા

  • ભાવનગર : નગરપાલિકાના કર્મચારીઓની વિવિધ માંગોને લઈ નીકળી 24 કિમીની પદયાત્રા
  •  સિહોરથી ભાવનગર સુધીની નગરપાલિકા કામદારોની નીકળી પદયાત્રા
  •  વર્ષોથી પડતર પ્રશ્નો અને નગરપાલિકામાં કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી કાયમી કરવાની માંગ સાથે નીકળી પદયાત્રા
  • દલિત અધિકાર મંચ દ્વારા કરાયું છે સિહોરથી ભાવનગર સુધીની પદયાત્રાનું આયોજન
  • સિહોરના આંબેડકર ચોકથી બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી પદયાત્રાનું થયું પ્રસ્થાન
  •  કર્મચારીઓના સૂત્રચાર સાથે નીકળેલી પડયાત્રામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત
  •  સિહોરથી ભાવનગર 24 કિમીની નીકળેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં કામદારો જોડાયા
  • સાંજના સમયે ભાવનગર કલેકટર ઓફિસ ખાતે પોહચી જ્યાં રજૂઆતો કરી યોગ્ય કરવાની માંગ કરશે

12:09 August 12

મહોરમ તાજીયાને લઈને પ્રેસ કોન્ફરનેસનું આયોજન

  • ગાંધીનગર : મહોરમ તાજીયાને લઈને પ્રેસ કોન્ફરનેસનું આયોજન
  • નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૩ના મકરંદ ચૌહાણ અને  તાજીયા કમિટીના પ્રમુખ મોમીનનું પ્રેસને સંબોધન
  • ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન
  • તાજીયાને આ વર્ષે મંજૂરી આપવામાં આવી નથી
  • તાજીયાના તહેવારમાં કઈ રીતે બંદોબસ્ત રહેશે તે અંગે કરશે ચર્ચા

11:12 August 12

પાટણ: ચાણસ્મા મહેસાણા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

  • પાટણ: ચાણસ્મા મહેસાણા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • ઘટનામાં એક બાળકી સહિત કુલ ત્રણના મોત
  • સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત
  • એક્ટિવા ચાલક ને બચાવવા જતા ઘટી દુર્ઘટના
  • કારમાં સવાર ત્રણ વ્યક્તિના મોત
  • પી.એમ અર્થે મૃતદેહોને ખસેડાયા
  • પોલીસ ઘટના સ્થળે,મૃતકના પરિજનોમાં છવાયો માતમ

11:10 August 12

કર્ણાટકમાં ત્રીજી લહેર શરૂ થઈ! પાંચ દિવસમાં 242 બાળકો કોરોના સંક્રમિત

કર્ણાટકમાં ત્રીજી લહેર શરૂ થઈ! પાંચ દિવસમાં 242 બાળકો કોરોના સંક્રમિત; 16 ઓગસ્ટથી લોકડાઉન લાગી શકે છે


 

10:57 August 12

સંસદના વિજય ચોક સુધી વિપક્ષની પદયાત્રા શરૂ

  • સંસદના વિજય ચોક સુધી વિપક્ષની પદયાત્રા શરૂ, બેનરમાં લખ્યું-કૃષિ કાયદો પાછો ખેચો


 

09:44 August 12

સુરત ઓલપાડના એરથાણ ગામની ગંભીર ઘટના, બે કાચા મકાન તૂટી પડતા 7 લોકો દબાયા હતા

  •  સુરત ઓલપાડના એરથાણ ગામની ગંભીર ઘટના
  • હળપતિ વસાહતમાં બે કાચા મકાન તૂટી પડતા 7 લોકો દબાયા હતા
  • જ્યારે ઘટનામાં 3 વર્ષની બાળકીનું થયું મોત
  • જ્યારે ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થતા સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા
  • જર્જરતી મકાનની દીવાલ ધરાશાયી થયા બાદ બંને મકાનો તૂટી પડયા હતા
  • સ્થાનિકોઓએ અવાર નવાર જર્જરિત આવાસ બનાવવાની કરી હતી માંગણી.

09:33 August 12

કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,195 નવા કેસ આવ્યા, 490 લોકોના મોત થયા

  • કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,195 નવા કેસ આવ્યા, 490 લોકોના મોત થયા
     

08:50 August 12

રાજકોટના 150 ફૂટ રિંગરોડ ઓર નર્મદાની લાઈન તુટી

  • રાજકોટના 150 ફૂટ રિંગરોડ ઓર નર્મદાની લાઈન તુટી.
  • નર્મદાની લાઈન તૂટતાં રસ્તાઓ થયા પાણી પાણી.
  • લાઈન તૂટતાં હજારો લીટર પાણી વેડફયુ..
  • રસ્તા પર ટ્રક પલટી મારતા નર્મદાની લાઈન તૂટી.
  • વોટર વકર્સ શાખા દ્વારા પાઇપલાઇન રીપેરીંગનું કામ કરવામાં આવ્યું.

08:46 August 12

રાજકોટની ભાગોળે આવેલા નિરાલી રિસીર્ટમાં લાગી આગ

  • રાજકોટની ભાગોળે આવેલા નિરાલી રિસીર્ટમાં લાગી આગ.
  • રિસોર્ટમાં વેઈટર તરીકે કામ કરતા લોકો દાજયા
  • આગ લગાવની ઘટનામાં 8 વેઈટર દાજયા.
  • ગંભીર હોવાની ચર્ચા.
  • વેઇટરને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

08:30 August 12

PM Narendra Modi ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લઈ સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે આજે વાત કરશે

  • PM Narendra Modi ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લઈ સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે આજે વાત કરશે

08:25 August 12

હિમાચલ પ્રદેશના કિન્નોરમાં અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા, 14 ઘાયલ, ITBP-NDRF નો રેસ્કયૂ ઓપરેશન શરૂ

  • હિમાચલ પ્રદેશના કિન્નોરમાં અત્યાર સુધીમાં 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા, 14 ઘાયલ, ITBP-NDRF નો રેસ્કયૂ ઓપરેશન શરૂ 

06:41 August 12

ISROએ ‘EOS-03’ ઉપગ્રહ લોન્ચ કર્યો, મિશન ક્રાયોજેનિક સ્ટેઝ પર તકનીકી ખામીને કારણે આંશિક રીતે નિષ્ફળ

  • ISROએ ‘EOS-03’ ઉપગ્રહ લોન્ચ કર્યો, મિશન ક્રાયોજેનિક સ્ટેઝ પર તકનીકી ખામીને કારણે આંશિક રીતે નિષ્ફળ 
     

06:21 August 12

BREAKING NEWS : કોરોનાને ધ્યાને લઇ આ વર્ષે નહિ નીકળે મહોરમ તાજીયાના ઝુલુસ

  • કચ્છ હવે કોરોનામુક્ત, એકમાત્ર એક્ટિવ દર્દી પણ સ્વસ્થ થયો, નવો એક પણ કેસ નહીં
Last Updated : Aug 12, 2021, 10:26 PM IST

ABOUT THE AUTHOR

...view details