ગુજરાત

gujarat

ETV Bharat / state

Breaking News : ગાંધીનગર : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત

By

Published : Jul 21, 2021, 7:03 AM IST

Updated : Jul 21, 2021, 2:32 PM IST

Breaking News
Breaking News

14:31 July 21

ચીખલી પોલીસ મથકમાં શકમંદઆરોપીઓની કસ્ટોડિયલ ડેથ મામલો, ધારાસભ્ય અનંત પટેલ તટસ્થ તપાસની કરી માંગ

  • ચીખલી પોલીસ મથકમાં શકમંદઆરોપીઓની કસ્ટોડિયલ ડેથ મામલો
  • જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને ચીખલી પ્રાંત અધિકારીની હાજરીમાં મૃતક યુવાનોનું કરાયું પંચનામું
  • કોર્ટ સાથે એફએસએલની ટીમ પર અને ડોક્ટર પણ હાજર
  • પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર
  • વાસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે મૃતક યુવાનોને જોયા બાદ મોત અંગે શંકા વ્યક્ત કરી
  • ધારાસભ્ય અનંત પટેલ તટસ્થ તપાસની કરી માંગ
  • ગણદેવીના ભાજપી ધારાસભ્ય નરેશ પટેલે પણ ઘટનાસ્થળની લીધી મુલાકાત
  • મૃતક યુવાનોને ન્યાય મળશેની કરી વાત
  • આદિવાસીઓનુ સંગઠન બીટીએસ પણ ઘટનાસ્થળે પહોંચ્યુ

14:30 July 21

ગાંધીનગર જિલ્લામાં વાવોલ ગામથી ગુમ થયેલા બાળકને સેક્ટર 7 પોલીસે શોધી કાઢ્યો

  • ગાંધીનગર જિલ્લામાં વાવોલ ગામથી ગુમ થયેલ બાળકને સેક્ટર 7 પોલીસે શોધી કાઢ્યો
  • મહદમરફી નીઝમુદીન શેખને મુંબઈ થી શોધ્યો
  • સિંગીગનો શોખીન યુવાન આર્ટિસ્ટ બનવા માટે મુંબઈ ગયો હતો

14:29 July 21

ગાંધીનગર : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત

  • ગાંધીનગર :  કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત
  • 1250 કરોડ ની ગ્રાન્ટ ફાળવી
  • રાજ્યમાં વર્ષ 2022 સુધી 5.50 લાખ આવાસ યોજના મકાનો બનશે
  • 50,000 જેટલા મકાનોનું ખાત મૂહત 5 વર્ષની ઉજવણી દરમિયાન કરવામાં આવશે
  • વિધાનસભા ચૂંટણી 2022 અને લોકસભા ચૂંટણી પહેલા તમામ લોકોને મળશે ઘરનું ઘર

13:12 July 21

જમ્મુનાં રાયપુર સતવારી વિસ્તારમાં ફરી દેખાયું ડ્રોન, સુરક્ષા એજન્સી એલર્ટ મોડ પર

  • Jammu-Kashmir: જમ્મુનાં રાયપુર સતવારી વિસ્તારમાં ફરી દેખાયું ડ્રોન, સુરક્ષા એજન્સી એલર્ટ મોડ પર

13:03 July 21

બનાસકાંઠા :બનાસડેરીની 53 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

  • બનાસકાંઠા :બનાસડેરીની 53 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
  • પશુપાલકોને ચૂકવાશે 14.18 ટકા ભાવફેર
  • ભાવફેરના રૂપિયા1132 કરોડ પશુપાલકોને ચૂકવાશે
  • બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીની જાહેરાત

12:51 July 21

અમદાવાદ: ગુજરાતમાં મમતા દીદીની વર્ચ્યુઅલ મિટિંગની પોલીસ પરમિશન ન લેવામાં આવતા કાર્યકરો દોડ્યા પોલીસ સ્ટેશન

  • અમદાવાદ: ગુજરાતમાં મમતા દીદીની વર્ચ્યુઅલ મિટિંગ પહેલા સરકાર એક્શનમાં
  • મિટિંગના સ્થળની પોલીસ પરમિશન ન લેવામાં આવતા કાર્યકરો દોડ્યા પોલીસ સ્ટેશન
  • પોલીસ સ્ટેશન પરમિશન લેવા દોડ્યા કાર્યકરો
  • રેસ્ટોરન્ટમાં રાખવામાં આવી મિટિંગ
  • 5 થી 6 કાર્યકરો બેસે તે જ પ્રકારની વ્યવસ્થા
  • મિટિંગ અંગે પરમિશન હજુ સુધી લેવામાં ન આવી
  • અમદાવાદ શહેરમાં જાહેર સ્થળે સ્ક્રીન મુકવા અંગે થયો ફિયાસકો

12:06 July 21

યુ.પી., ગુજરાત અને દિલ્હીમાં TMCનો દેશવ્યાપી શહીદ દિનનો કાર્યક્રમ

  • યુ.પી., ગુજરાત અને દિલ્હીમાં TMCનો દેશવ્યાપી શહીદ દિનનો કાર્યક્રમ
  • આજે મમતાનું વર્ચ્યુઅલ ભાષણ 


 

11:37 July 21

ગાંધીનગર: રાજ્ય સરકારના કર્મચારીઓએ મોંઘવારી મુદ્દો ઉઠાવ્યો

  • ગાંધીનગર: રાજ્ય સરકારના કર્મચારીઓએ મોંઘવારી મુદ્દો ઉઠાવ્યો
  • પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી મોંઘવારી વધી
  • રાજ્યના કર્મચારીઓએ મોંઘવારી ભથ્થાની કરી માગ
  • રાજ્ય કર્મચારી મહામડળે મોંઘવારી ભથ્થું ચૂકવવા કરી માગ
  • કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું ચુકવવાની માગ કરી
  • એરિયસના હપ્તા પણ બાકી છે તે પણ ચૂકવવા કરી માંગ
  • મોંઘવારીને લીધે ગુજરાન ચલાવવા પડી રહી છે મુશ્કેલી

11:27 July 21

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનની ઘટના, ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓના શંકાસ્પદ મોત

  • નવસારી  જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનની ઘટના, ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓના શંકાસ્પદ મોત
  • ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શંકમંદ આરોપી ઇસમોનો ગળે ફાંસો ખાઈ આપઘાત
  • ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં લાવવામાં આવેલ બે શંકમંદ આરોપી ઇસમોએ પોલીસ સ્ટેશનમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
  • પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં લાવવામાં આવેલ બે શંકમંદ આરોપી ઇસમોએ આપઘાત કરતા પોલીસ કામગીરી સામે સવાલ ?
  • ચીખલી પોલીસ સ્ટેશન માંજ બે આરોપીઓએ આપઘાત કરતા ચીખલી પોલીસ ની કામગીરી શંકાના દાયરામાં
  • પ્રાથમિક માહિતી મુજબ ડાંગ જીલ્લાના વઘઇ તાલુકાના બે શંકમંદ આરોપીને ચીખલી પોલીસ ગઈ કાલે લાવી હતી
  • આરોપીઓએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું કે પછી પોલીસના માર થી થયું મોત એ સૌથી મોટો સવાલ ?
  • જ્યાં દરેક રૂમમાં સીસીટીવી કેમેરા અને 24 કલાક પોલીસ હોય ત્યાંજ આરોપીઓ કઈ રીતે આપઘાત કરી શકે એ મોટો સવાલ ?
  • ઘટના રૂમમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ , અધિકારીઓ દ્વારા પોલીસ કામગીરીની બહાનું બનાવી મીડિયાને પ્રવેશતા અટકાવ્યા
  • સમગ્ર ઘટનાને લઇ જીલ્લા પોલીસ વડા,નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક સહીત ડેપ્યુટી કલેક્ટર ચીખલી પોલીસ સ્ટેશન પહોંચ્યા

10:13 July 21

પાટણ : સિદ્ધપુર ગંજબજારમાંથી શંકાસ્પદ અખાદ્ય ગોળ ઝડપાયો

  • પાટણ : સિદ્ધપુર ગંજબજારમાંથી શંકાસ્પદ અખાદ્ય ગોળ ઝડપાયો
  • પોલીસની રેડ દરમિયાન અખાદ્ય ગોળનો મોટો જથ્થો જડપાયો.
  • અખાદ્ય ગોળની 947 પેટી પોલીસે સીલ કરી.
  • રુપિયા 2.93 લાખની કિંમતનો અખાદ્ય ગોળ જપ્ત કરાયો.
  • સિદ્ધપુર APMCમાં આવેલી સુંદરદાસ ભોજાણી નામની પેઢીમાં સિદ્ધપુર પોલીસની કરી રેડ
  •  તમામ મુદ્દા માલ પોલીસ મથકે લાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

09:32 July 21

ખેડા: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, બેના મોત

  • ખેડા: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, બેના મોત
  • વાઠવાળી પાસે એક્સપ્રેસ પર અકસ્માત
  • ટ્રકની પાછળ આઇસર ઘુસી જતા સર્જાયો અકસ્માત
  • આઇસરના ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું જયારે આઇસરના કિલનરનું સારવાર દરમિયાન મોત
  • ઘટનાની જાણ થતા એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી
  • મહેમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

09:21 July 21

મુખ્યપ્રધાન રૂપાણી જુનાગઢની મુલાકાતે, NCP નેતા રેશમા પટેલને તેના ઘરમાં નજરકેદ કરાયા

  • મુખ્યપ્રધાન રૂપાણી જુનાગઢ મુલાકાત પૂર્વે NCP નેતા રેશમા પટેલને તેના ઘરમાં નજરકેદ કરાયા
  •  કોરોના કાળમાં રૂપાણીની મુલાકાત વખતે રેશમા પટેલે રુપાણી સામે વિરોધ પ્રદર્શન કર્યું
  • ત્યાર બાદ તેની ધરપકડ કરાઇ હતી. ત્યારે રૂપાણીની જુનાગઢ મુલાકાત પૂર્વે જ રેશમા પટેલને તેના ઘરમાં નજરકેદ કરાયા.

08:45 July 21

મુંબઇમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી

  • મહારાષ્ટ્ર: મુંબઇમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી


 

06:42 July 21

Breaking News : ગાંધીનગર : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત

  • રાજસ્થાનના બિકાનેરમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
Last Updated : Jul 21, 2021, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details