ગુજરાત

gujarat

ETV Bharat / state

ગર્ભવતી બનાવી પ્રેમિકાને છોડી દેનાર પ્રેમી પકડાયો, ખુલ્યાં કપટી પ્રેમીના રહસ્યો - લગ્નની લાલચ

અમદાવાદમાં નવજાત બાળક મળવાના મામલામાં (New born baby found in Ahmedabad )નવજાતની માતાને શોધી કાઢ્યાં બાદ (Amraiwadi police caught Mother )પિતાને પકડી લેવાયો છે. અમરાઇવાડી પોલીસે (Amraivadi Police ) ગર્ભવતી પ્રેમિકાને ત્યજી દેનાર પ્રેમીને પકડી લીધો છે. (Arrest of unfaithful lover ) તેણે યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો (Extramarital affairs ) બાંધ્યા હતાં.

ગર્ભવતી બનાવી પ્રેમિકાને છોડી દેનાર પ્રેમી પકડાયો, ખુલ્યાં કપટી પ્રેમીના રહસ્યો
ગર્ભવતી બનાવી પ્રેમિકાને છોડી દેનાર પ્રેમી પકડાયો, ખુલ્યાં કપટી પ્રેમીના રહસ્યો

By

Published : Dec 20, 2022, 7:19 PM IST

આરોપી પરિણીત હોવાની અને ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ તેણે સમાજની યુવતી સાથે લગ્ન કર્યા છે

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા એક નવજાત બાળક (New born baby found in Ahmedabad )મળી આવ્યું હતું. કપડાની થેલીમાં મૂકી ત્યજી દીધેલી હાલતમાં બાળક (Ahmedabad Crime News )મળી આવ્યું હતું.. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા 108 મારફતે બાળકને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયું હતું.જે બાદ અમરાઈવાડી પોલીસે (Amraivadi Police )બાળકના માતાપિતાની શોધખોળ હાથ ધરી હતી. આ કેસમાં જેમાં પોલીસે મહિલાના પ્રેમીની ધરપકડ (Arrest of unfaithful lover ) કરી છે.

આ પણ વાંચો અમરાઈવાડીમાં નવજાતને ત્યજનાર માતાની આપવીતી, પ્રેમી સામે પોલીસ કાર્યવાહી શરુ

લગ્નની લાલચે શારીરિક સંબંધો બાંધ્યા અમરાઈવાડી પોલીસે બાળકની માતાને શોધી (Amraiwadi police caught Mother )પૂછપરછ કરતાં સમગ્ર હકીકત સામે આવી હતી. મહિલાનેે પતિએ તરછોડી હતી જે બાદ રખિયાલમાં અર્બન હેલ્થ સેન્ટરમાં તે નોકરીએ લાગી હતી. ત્યારે તેનો પરિચય આશુતોષ સોલંકી (Arrest of unfaithful lover ) સાથે થયો હતો અને તેણે યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો (Extramarital affairs ) બાંધ્યા હતાં.

આ પણ વાંચો મોરબી જિલ્લાના મેઘપર ગામ નજીક મળી આવી ત્યજી દેવાયેલી નવજાત બાળકી

ગર્ભપાત ન કરાવતાં પ્રેમીએ તરછોડી હતી અનૈતિક સંબંધોના કારણે યુવતી ગર્ભવતી થઈ હતી. જો બાદ આરોપીએ તેને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. પરંતુ યુવતી આરોપીને પ્રેમ કરતી હોઇ લગ્ન કરી આ બાળકને જન્મ આપવા માંગતી હોવાથી ગર્ભપાત કરાવવાની ના પાડી હતી. જેના કારણે પ્રેમી તેને મૂકીને ફરાર થઈ (Arrest of unfaithful lover ) ગયો હતો. જે બાદ પણ યુવતીને આશા હતી કે પ્રેમી પરત આવી જશે જોકે પ્રેમી તો ન આવ્યો પણ તેણે એક બાળકને જન્મ આપ્યો. જે બાદ તેને આ બાળકનો પિતા તેને તરછોડી ચુક્યો હોય હોવાથી બાળકને જન્મ આપી હોસ્પિટલમાંથી રજા લઈ નવજાત બાળકને કપડાની થેલીમાં મૂકીને મહાલક્ષ્મી સોસાયટીમાં મૂકીને ફરાર (New born baby found in Ahmedabad )થઈ ગઈ હતી.

પ્રેમી પરિણીત છેઆ સમગ્ર મામલે (New born baby found in Ahmedabad ) અમરાઈવાડી પોલીસે ગણતરીના કલાકોમાં બાળકની માતાને શોધી (Amraiwadi police caught Mother ) કાઢી હતી. જેના નિવેદનના આધારે તેને ગર્ભવતી બનાવનાર આરોપી આશુતોષ સોલંકીની સામે રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધી તેની ધરપકડ (Arrest of unfaithful lover ) કરવામાં આવી છે. પકડાયેલો આરોપી પરિણીત હોવાની અને ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ તેણે સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હોવાની હકીકત (Ahmedabad Crime News )ખુલી છે, હાલ તો આ મામલે પકડાયેલા આરોપીને પોલીસે પકડી વધુ પૂછપરછ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details