અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે મોટાભાગ (Potholes on road in Ahmedabad)રસ્તા ધોવાઈ ગયા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા જુના 25000 જેટલા રોડ પર પેચવર્ક પણ (Potholes in road)કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ શહેરના અનેક વિસ્તાર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેને લઈને વિપક્ષ નેતાએ રસ્તા પર જઈને સ્થાનિક લોકોની(Potholes in road repair)સમસ્યા જાણી હતી.
ન્યાય માટે હાઇકોર્ટ જવું પડી રહ્યુંવિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ દ્વારા વિવિધ વિસ્તાર પર તૂટેલા( broken road in Ahmedabad)પર રાઉન્ડ લઈ અને લોકોની સમસ્યા જાણી હતી. જે પણ રોડ તૂટેલા છે ત્યાં મ્યુનિશિપલ કમિશનર લોચન સહેરા અને મેયર કિરીટ પરમાર માર્ગ એવા બેનર લગાવામા આવ્યા છે. વસ્ત્રાલ નારોલ, ઘોડાસર, મણિનગર સહિતના વિસ્તારમાં રાઉન્ડ લઈને કોર્પોરેશન તંત્ર અને ભાજપના સત્તધીશો પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરના માર્ગો પર ખાડા પડયા છે. પરંતુ કોર્પોરેશન તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી. 25000થી વધારે ખાડા પૂરવામાં આવ્યા છે. લોકોને હાઈકોર્ટ સુધી ન્યાય માટે જવું પડી રહ્યું છે. પરંતુ ભાજપનું તંત્ર અને તેમના અધિકારી સુધારવાનું નામ લેતા નથી.
આ પણ વાંચોVMCએ કરોડો રૂપિયાના ખર્ચે કરેલ પ્રિમોન્સૂન કામગીરી પહેલાં વરસાદમાં ધોવાણી