ગુજરાત

gujarat

By

Published : Sep 18, 2019, 10:38 PM IST

ETV Bharat / state

70 વર્ષ જુના વિજય મિલ ક્વાર્ટરમાં ડિમોલિશન દરમિયાન અધિકારી અને રહીશો વચ્ચે ઘર્ષણ

અમદાવાદ: નરોડા-મેમ્કો પર આવેલા 70 વર્ષ જુના વિજય મિલ ક્વાર્ટરમાં રહેતા લોકોને ખસેડીને ક્વાર્ટરને તોડવાની કામગીરી હાથ ધરી હતી. જે બાંધકામને તોડવા મામલે સ્થાનિકોએ ઘણો જ રોષ ઠાલવ્યો હતો. જે મામલે સ્થાનિક લોકો પોતાના ઘરમાંથી જવા તૈયાર નથી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અમને રહેવાની કોઇ જ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નથી.

70 વર્ષ જુના વિજય મિલ ક્વાર્ટરમાં ડિમોલિશન દરમિયાન અધિકારી અને રહીશો વચ્ચે ઘર્ષણ

આજ સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 70 વર્ષ જૂના વિજય મિલ ક્વાર્ટરનાં 7 અને 1 નંબરની બિલ્ડિંગ તોડવાની કામગીરી હાથ ધરાઇ હતી. તે દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો પણ સર્જાયા હતાં. જેમાં હિતેન મકવાણા અને અન્ય સ્થાનિકની અટકાયત કરવામાં આવી હતી.

70 વર્ષ જુના વિજય મિલ ક્વાર્ટરમાં ડિમોલિશન દરમિયાન અધિકારી અને રહીશો વચ્ચે ઘર્ષણ
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે અમે બધા વાલ્મિકી સમાજનાં હોવાથી સમાજમાં પણ અમને કોઇ મકાન આપતું નથી. અમે હવે ક્યાં જઇશું.
મિલ ક્વાર્ટરમાં ડિમોશન દરમ્યાન અધિકારી અને રહીશો વચ્ચે સર્જાયું ઘર્ષણ
મિલ ક્વાર્ટરમાં ડિમોશન દરમ્યાન અધિકારી અને રહીશો વચ્ચે સર્જાયું ઘર્ષણ

ABOUT THE AUTHOR

...view details