અમદાવાદઃ ACB દ્વારા GPCBના ક્લાસ-1 અધિકારી ગિરજા શંકર સાધુ સામે બેનામી મિલ્કતનો ગુના બદલ તેની સામે કાર્યવાહી કરી હતી. આરોપીની 68 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવતા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
અમદાવાદ ACB દ્વારા GPCBના ક્લાસ-1 અધિકારીની સામે બેનામી મિલ્કતના ગુના બદલ કરાઇ કર્યવાહી
અમદાવાદ ACB દ્વારા GPCB ક્લાસ-1 અધિકારી સામે બેનામી મિલ્કતના ગુના બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીના બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યુ હતુ.
અમદાવાદ ACB દ્વારા GPCBના ક્લાસ-1 અધિકારીની સામે બેનામી મિલ્કતના ગુના બદલ કરાઇ કર્યવાહી
આરોપીએ કચ્છ માંડવીમાં ફાર્મ હાઉસમાં પેટ્રોલ પમ્પ, સુરત અને ગોધરામાં જમીનમાં રોકાણ કર્યું હતું. જમીનમાં રોકાણ કરવા પાછળનું કારણ બે નંબરના નાણાં છુપાવીનુ હતુ, અત્યારે હાલ તો ACBએ આરોપીના કચ્છ સુરત અને ગાંધીનગર નિવાસ સ્થાને સર્ચ હાથ ધર્યું હતુ. આરોપીના 7 જેટલા બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.