ગુજરાત

gujarat

ETV Bharat / state

અભિનેત્રી રાધિકા આપ્ટે અમદાવાદની મુલાકાતે, સ્ટાઇલ અપ સેશનમાં લીધો ભાગ - એવન્યુ વુમન ઓટમ વિન્ટર કલેક્શન

અમદાવાદ: સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી અભિનેત્રી રાધિકા આપ્ટેએ અમદાવાદમાં આવેલા પાર્ક એવન્યુ સ્ટોરની મુલાકાત લીધી હતી. તેણીએ વિવિધ પ્રસંગે અનુરૂપ યોગ્ય ડ્રેસિંગ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

અભિનેત્રી રાધિકા આપ્ટે અમદાવાદની મુલાકાતે, સ્ટાઇલ અપ સેશનમાં લીધો ભાગ

By

Published : Oct 1, 2019, 10:24 PM IST

રાધિકાએ નવા પાર્ક એવન્યુ વુમન ઓટમ વિન્ટર કલેક્શનમાં નવા સ્ટાઇલિંગ અંગે વાત કરી હતી. રાધિકાએ પોતાની પસંદગીની તેમજ આધુનિક ભારતીય મહિલાઓની પસંદગીઓ ઉપર તેના પ્રભાવ વિશે વિચારો વ્યક્ત કર્યા હતા. જે અંગે રાધિકાએ જણાવ્યું હતું કે, બિઝનેસ કેઝ્યુઅલ અથવા પાર્ટી તમામ પ્રસંગોમાં ફેશનનો મતલબ યોગ્ય ડ્રેસિંગ છે.

અભિનેત્રી રાધિકા આપ્ટે અમદાવાદની મુલાકાતે, સ્ટાઇલ અપ સેશનમાં લીધો ભાગ

ABOUT THE AUTHOR

...view details