રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર ભ્રષ્ટચાર નાથવાની વાત સાથે સત્તાના શિખર પર પહોંચતી હોય છે. પણ આ જ સરકારી ખાતાના અધિકારીઓ ભ્રષ્ટચારમાં ડૂબેલા છે. લોકોના કામ કરવાના બદલે પકડ્યા છે. ACB દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ સૌથી વધુ લાંચ લેતા વર્ગ-3ના સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે.
વર્ષ | સરકારી કર્મચારી/અધિકારી |
2015 | 305 |
2016 | 258 |
2017 | 148 |
2018 | 332 |
2019 | 23 |
કુલ. | 1289 |