ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદીઓની અનોખી પહેલ, I Am Happy કાર્યક્રમનું આયોજન - young politician

અમદાવાદઃ થોડા સમય પહેલા જ યુવાનોની લાઈફ સ્ટાઈલને ધ્યાનમાં રાખી એક રીચર્સ કરવામાં આવ્યુ હતું. આ રીસર્ચમાં નીકળેલા તારણ પ્રમાણે વિચાર સાથે આહાર પણ આપણા મૂડને હેપ્પી મૂડમાં રુપાંતરિત કરે છ. આ વાત પર ભાર મૂકી લોકોમાં જાગૃતતા લાવવા માટે આજે અમદાવાદમાં I Am Happy કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ફોટો

By

Published : Apr 4, 2019, 1:29 PM IST

અમદાવાદની ઐશ્વર્યા જૈન અને પાયલ જૈન દ્વારા સમાજના સફળ યુવાન નેતાઓની સાથે મળીને I AM HAPPYઈવેન્ટનુું આયોજન માધુર્ય રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવ્યુ હતું. સમાજમાં કરવામાં આવેલાઆ નવીનપહેલમાંશહેરના જાણીતા યુવા લીડરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાનો ફાળો આપ્યો હતો. અને આ કાર્યક્રમમાંસેલિબ્રિટી સેફ પ્રણવ જોષી દ્વારા લાઈવ કીચનશ્રીમતી જેઝ શેટ્ટી દ્વારા ડાયાબિટીસ પર ચર્ચા, બિન્ની શર્મા દ્વારા હેપી મ્યુઝિક જેવા જીવંત કિચનની હાજરીમાં ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

અમદાવાદીઓની ખુશી માટે એક અનોખી પહેલ

ABOUT THE AUTHOR

...view details