- રાજ્યમાં કોરોના 2360 કેસ
- કોરોનાના કારણે 9 લોકોના મૃત્યુ
- રાજ્યમાં કોરોનાની ભયજનક સ્થિતિ
અમદાવાદઃ કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગેની શરૂઆત કરીએ તો આજની તારીખમાં કુલ 12,610 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે.અને 1,2458 લોકોની હાલત સ્થિર છે. તો અત્યાર સુધીમાં 2,90,569 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,519 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 620, સુરતમાં 744, વડોદરામાં 341, રાજકોટ માં 208 કેસ નોંધાયા છે.
- વેક્સિનેશનની વિગત જાણીએ