ગુજરાત

gujarat

ETV Bharat / sports

એક ક્લિકમાં જાણો ખેલ જગતમાં શું છે ખાસ - cricket

હૈદરાબાદ: ગુરુવારે એટલે કે 10 ઓક્ટોબરે ખેલમાં મોટી મેચો રમાવવાની છે. જેમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ અને મહિલા વિશ્વ ચેમ્પિયનશીપ સામેલ છે.

sports

By

Published : Oct 10, 2019, 9:50 AM IST

ભારતીય સમય અનુસાર

(સવારે 9 વાગ્યે)

ભારત vs દક્ષિણ આફ્રિકા (બીજી ટેસ્ટ, 1 દિવસ)

હિમાચલ vs હરિયાણા (વિજય હઝારે ટ્રોફી)

પુડ્ડુચેરી vs અરુણાચલ પ્રદેશ (વિજય હઝારે ટ્રોફી)

અસમ vs સિક્કિમ (વિજય હઝારે ટ્રોફી)

મિઝોરમ vs હૈદરાબાદ (વિજય હઝારે ટ્રોફી)

મહારાષ્ટ્ર vs વડોદરા (વિજય હઝારે ટ્રોફી)

મુંબઈ vs કર્ણાટક (વિજય હઝારે ટ્રોફી)

દિલ્હી vs ઓડિશા (વિજય હઝારે ટ્રોફી)

બંગાળ vs બિહાર (વિજય હઝારે ટ્રોફી)

મધ્ય પ્રદેશ vs જમ્મુ કાશ્મીર (વિજય હઝારે ટ્રોફી)

છત્તીસગઢ vs ઝારખંડ (વિજય હઝારે ટ્રોફી)

સવારે (10.30)

54 કિગ્રા ક્વાર્ટર્સ (મહિલા વિશ્વ ચેમ્પિયનશીપ) મેરી કોમ vs લોરેના વિક્ટોરિયા વાલેંસિયા (કોલંબિયા)

11:50 am (IST)

54 કિગ્રા ક્વાર્ટર્સ (મહિલા વિશ્વ ચેમ્પિયનશીપ)માં કવિતા ચહલ vs કાત્સિરન કવેલના (બેલારુસ)

03:30 pm (IST)

48 કિલોગ્રામ (મહિલા વિશ્વ ચેમ્પિયનશીપ)માં મંજૂ રાની vs કિમ હયાંગ (ઉત્તર કોરિયા)

04:00 pm (IST)

54 કિલોગ્રામ (મહિલા વિશ્વ ચેમ્પિયનશીપ)માં જમુના બોરો vs ઉર્સુલા ગોટલોબ (જર્મની)

04:40 pm (IST)

69 કિલો (મહિલા વિશ્વ ચેમ્પિયનશીપ)માં લોવલિના બોર્ગોહિન vs કરોલિના કોસ્ઝુસ્કા (પોલેન્ડ)

કબડ્ડી

યૂ મુંબા vs હરિયાણા સ્ટીલર્સ પ્રો કબડ્ડી (સીઝન 7)

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details