- દેશમાં સારા ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તે દિશામાં કેન્દ્ર સરકાર કરી રહી છે કામ
- દેશભરમાં ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા 1,000 ખેલો ઈન્ડિયા સેન્ટર બનાવાશે
- કેન્દ્રિય યુવા રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Sports Minister Anurag Thakur) કરી જાહેરાત
આ પણ વાંચો- Tokyo Olympics 2020: 3જી ઑગસ્ટનો ભારતનો કાર્યક્રમ
નવી દિલ્હીઃ દેશભરમાં એવા અનેક ખેલાડીઓ છે કે જેમને એક વખત યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તો તે લોકો સારું પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરી શકે છે. આવા ખેલાડીઓને પ્લેટફોર્મ આપવાની દિશામાં કેન્દ્ર સરકાર (Central Government) કામ કરી રહી છે. ત્યારે કેન્દ્રિય યુવા રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Sports Minister Anurag Thakur) એક મોટી જાહેરાત કરી હતી.